healthy eating: gujarati - · pdf fileદા વજન વધારવામાં ......

16
મેકિમલન મા�હતી પતક 2015 ના �ુષ 9 �ું 1: વાયદ આહાર લેવો વાયદ આહાર લેવો મા�હતી કઈ રોતે સવાસયપદ આહાર લેવો અને તં�ુ રસત વજન�ળવી રાખ�ુ તે વીશે છે . તે સમ�વે છે ક્ શા માટ્ સવાસયપદ આહાર લેવો મહતવનો છે . સવાસયપદ આહારની એકમાગચદિશ�કા પણછે િવિવધ પકારના આહાર અને સવાસય�્રદ આહારમાં શેનો સમાવેશ થાય છે તે સમ�વે છે . નીાે લીટો કર્લા શદો �તમાં શદાવ�લમાં સમ�વામાં આયા છે . અમે આશા રાખીએ છોએ ક્ મ�હતી પિતકા તમારા પ�ોના જવાબ આપશે . જો તમને વધારાના પ�ો હોય, તો તમે ડોકટર, નસચ અથવા ડાયે�ટિશયન ને � ૂછો શકો છો. તમે મેકિમલન ક્સર સપોટચને સોમવાર થી �ુવાર સવાર્ 9 વાયા થી રાતે 8 વાયા �ુધી 0808 808 00 00, પર ફોન કરો શકો છો. અમારો પાસે �ુભાિષયા છે , તેથી તમે �ુજરાતીમાં અમારો સાથે વાત કરો શકો છો. �યાર્ તમે ફોન કરો તયાર્ ફકત �લશમાં �ુજરાતીકહો. અમારા ક્સર આધારના િનષણાંતો તમારા તબીબી પ�ોના જવાબ આપી શકશે અથવા ક્સર િવશે તમારો લાગણી વીશે પણવાત કરો શકશે. macmillan.org.uk/translationsખાતે �ુજરાતી ભાષામાં ક્સર િવશે વ�ુ મા�હતી ઉપલધ છે . મા�હતી નીચેની બાબત િવશે વાત કર� છે : શા માટ્ સવાસથપદ આહાર લેવો મહતવનો છે તમારા આહારમાં બદલાવો લાવવા તમે કરો શકો તેવી બાબતો સવાસયપદ આહારની માગચદિશ�કા શારો�રક પ� ૃિ�ુજરાતી ભાષામાં વ�ુ મા�હતી Healthy eating: Gujarati

Upload: donguyet

Post on 05-Feb-2018

261 views

Category:

Documents


1 download

TRANSCRIPT

Page 1: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં1: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

આ મા�હતી કઈ રોતે સવાસથ્યપદ આહાર લવેો અને ત�ુંરસત વજન �ળવી રાખ� ુતે વીશ ેછે.

તે સમ�વે છે ક્ શા માટ્ સવાસથ્યપદ આહાર લવેો મહતવનો છે. સવાસથ્યપદ આહારની

એક માગચદિશ�કા પણ છે � િવિવધ પકારના આહાર અને સવાસથ્ય�ર્દ આહારમા ંશનેો સમાવશે

થાય છે તે સમ�વે છે.

નીાે લીટો કર્લા શબ્દો �તમા ંશબ્દાવ�લમા ંસમ�વામા ંઆવ્યા છે.

અમે આશા રાખીએ છોએ ક્ આ મ�હતી પિતકા તમારા પ�ોના જવાબ આપશે. જો તમને

વધારાના પ�ો હોય, તો તમે ડોકટર, નસચ અથવા ડાયે�ટિશયન ને �છૂો શકો છો.

તમે મેકિમલન ક્ન્સર સપોટચને સોમવાર થી �કુ્રવાર સવાર્ 9 વાગ્યા થી રાતે 8 વાગ્યા �ધુી

0808 808 00 00, પર ફોન કરો શકો છો. અમારો પાસે �ુભાિષયા છે, તેથી તમે �જુરાતીમા ં

અમારો સાથે વાત કરો શકો છો. �યાર્ તમે ફોન કરો તયાર્ ફકત ��ગ્લશમા ં‘�જુરાતી’ કહો.

અમારા ક્ન્સર આધારના િનષણાતંો તમારા તબીબી પ�ોના જવાબ આપી શકશે અથવા ક્ન્સર

િવશે તમારો લાગણી વીશ ેપણ વાત કરો શકશે.

macmillan.org.uk/translationsખાતે �જુરાતી ભાષામા ંક્ન્સર િવશ ેવ� ુમા�હતી

ઉપલબ્ધ છે.

આ મા�હતી નીચેની બાબત િવશે વાત કર� છે:

• શા માટ્ સવાસથપદ આહાર લવેો મહતવનો છે

• તમારા આહારમા ંબદલાવો લાવવા

• તમે કરો શકો તેવી બાબતો

• સવાસથ્યપદ આહારની માગચદિશ�કા

• શારો�રક પ�િૃ�

• �જુરાતી ભાષામા ંવ� ુમા�હતી

Healthy eating: Gujarati

Page 2: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં2: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

શા માટ� સ્વસ્થ્યપ્રદ આહાર લેવો મહત્વનો છે

સ◌વ્ાસથ્યપદ આહાર લઈ તમે તમારા સવાસથ્યની શ્રષે્ રોતે કાળ� લઈ શકો છો. તે આ

બાબતો�ુ ંજોખમ ઘટાડ્ છે:

• ક્ન્સર

• �દય રોગ

• સટ્રોક

• ડાયા�બટોસ.

જો તમને ક્ન્સર હોય, તો ત�ુંરસત આહાર નવા ક્ન્સર�ુ ંજોખમ ઘટાડવામા ંમદદ કરો શક્ છે.

ત�ુંરસત આહાર :

• તમને વજન �ળવવામા ંમદદ કરશ ે

• તમને તાકાતવાન બનાવશે

• તમને વ� ુઊ�ચ આપશે

• તમને સારો અ�ભુવ કરાવામા ંમદદ કરશ.ે

�ક્ુમા ંઘણા લોકો તેમની �ાાઇ માટ્ ભલામણ કરવામા ંઆવલેા વજન કરતા ંભાર્ હોય છે.

અ�કુ ક્ન્સરની સારવાર, �મ ક્ હોમ�નલ ઉપાારો અથવા સટ્રોઇડ્સ, વજન વધવા�ુ ંકારણ

બની શક્ છે.

મોટાપો ઘણા પકારના ક્ન્સર�ુ ંજોખમ વધાર્ છે, �મ ક્ સવા�ુિપ�ડ, �તરડા, �કડની, ઉદર

અને ગળા (અ�નળો) ના ક્ન્સર. વ� ુવજન ધરાવતી મ�હલાઓ � મેનોપોઝ માથંી પસાર થઈ

�કુો છે તેઓને સતન ક્ન્સર થવા�ુ ંવ� ુજોખમ રહ�્ ુ ંછે.

તમારો �ાાઇ અ�સુાર સામાન્ય શ્રણેીની �દર તમા�ંુ વજન �ળવી રાખવાનો પયતન કરો.

તમારા GP અથવા પે�કટસ નસચ તમને તમારા આદશચ વજન િવશે જણાવી શક્ છે. જો તમે

તમારા વજન િવશે �ા�િતત હો, તો તમારા GP અથવા ડાયે�ટિશયનને સલાહ માટ્ �છૂો.

Page 3: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં3: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

તમારા આહારમા ંબદલાવો લાવવા

તમારા આહારમા ંધીર્-ધીર્ ફ્રફાર કરવાથી તે સરળ બની શક્ છે.

તમે સામાન્ય રોતે � ખાઓ છો તે થોડા અ્વા�ડયા માટ્ લખી રાખવાનો પયતન કરો, અને

પછો ત�ુંરસત આહાર િવશનેી મા�હતી સાથે તેની સરખામણી કરો. તયારબાદ તમે પોતાના

માટ્ નાના ધ્યેય તૈયાર કરો શકો છો.

તમે નાસતા સાથે ફળ �ાર્ય લી� ુન હોય, તો તમે આ પયાસ કરો શકો છો. નાસતા માટ્, તમે

ાોકલેટ અથવા ક્રોસપ્સને બદલે ડાય �ટ અને નરસ લઈ શકો છો.

તમે �ુ ંખાઓ છો અને શારો�રક અને ભાવનાતમક રોતે ક્� ુ ંઅ�ભુવો છો તેની ન�ધ રાખો.

ફ્રફાર કરવા આનદંપદ હોઈ શક્ છે. તમે પહલ્ા ંન લીધો હોય તેવો નવીન ખોરાક લવેાનો

પયતન કરો શકો છો.

તમારા ખોરાકમા ંફ્રફાર કરતા પહલ્ા,ં તમારા GP સાથે વાત કરવી મદદ�પ થઈ શક્ છે.

જો તમને ક�ન્સર થ� ુહોય

અને તમે ક્ન્સર અને તેની સારવાર સામે �કુાબલો કરો રહ્યા હો, તો તમારા ખોરાકમા ંફ્રફારો

કરવા તમારા માટ્ �શુ્ક્લ બની શક્ છે.

ઘણા લોકોને લાગ ેછે ક્ તેમના આહારમા ંસકારાતમક ફ્રફારો કરવાથી તેમને વ� ુિનયિંતત

અને હકારા�મ્ક હોવાનો અ�ભુવ થાય છે. તે તમારો તાકાત અને ઊ�ચના સતર �ધુારો શક્

છે, અને તણાવ ઘટાડો શક્ છે.

ક્ન્સરની સારવાર પછો, ક્ટલાક લોકોને અન્ય આરોગ્ય સમસયાઓ�ુ ંઉચ્ા જોખમ રહ�્ ુછે

�મ ક્ ડાયા�બટોસ, �દય રોગ અથવા અ�સથ�િુષરતા (હાડકા ંપાતળા થવા). તમે આ

સમસયાઓના જોખમો પર હોય, તો તેન ેરોકવા માટ્ ત�ુંરસત ખોરાક લવેો ખાસ કરોને

મહતવનો છે.

તમારા આહાર િવશે તમારા ડૉકટર ક્ નસચ સાથ ેવાત કરો. તેઓ તમને ડાયે�ટિશયનની

ભલામણ કરો શક્ છે � તમને િનષણાત સલાહ આપી શક્ છે.

Page 4: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં4: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

તમે કર� શકો તેવી બાબતો

• તમને જ�ર હોય ફકત તેટલો જ ખોરાક લવેો. તમારા GP અથવા ડાયે�ટિશયન તમને

પમાણના માપ િવશે વ� ુસલાહ આપી શક્ છે.

• ઘણા ંફળ અને શાક-ભા�, અને ઓછો ારબી અને ખાડં હોય તેવા ત�ુંરસત આહાર ખાઓ -

નીાે આપેલ સવસથપદ આહાર માગચદિશ�કા �ુઓ.

• શારો�રક રોતે વ� ુસ�ક્રય રહવ્ાનો પયતન કરો.

• તમે �ુ ંખાઓ છો તેની એક ડાયરો રાખો, �થી તમે �ા ં�ધુારા કરો શકો છો તે �ણી શકો.

સ્વાસ્થ્યપ્રદ આહારની માગર્દિશ�કા

મોટાભાગના લોકો માટ્, સવાસથ્યપદ આહારમા ંઆનો સમાવશે થાય છે:

• ફળ અને શાક-ભા� - િવટામીન, ખનીજો અને ફાઇબરનો સારો સ્રોત.

• સ્ટાચર્ �કુ્ત ખોરાક (કાબ�હાઇડ્ર�ટ્સ) - ઊ�ચ, ફાઇબર, આયનચ અને િવટાિમન B નો સારો

સ્રોત. ખોરાકમા ંબ્રેડ, ાોખા, પાસતા, �ડૂલ્સ, �ૂસ�ૂસ અને બટાકાનો સમાવશે થાય છે.

• ફાઈબર - તમારા �તરડા સવસથ રાખવામા ંઅને કબ�જયાત અટકાવામા ંમદદ કર્ છે.

ફાઇબર�કુત િવિવધ પકારનો ખોરાક લોવાનો પયાસ કરો. ખોરાકમા ંઘ�ની બ્રેડ, બ્રાઉન

ાોખા, ઓરસ, ક્ોળ, વટાણા, દાળ, અનાજ, દાણા,ં ફળો અને શાકભા�નો સમાવશે થાય

છે.

• પ્રોટ�ન - તમારા શરોરમા ંકોષોની ��ૃદ્ધ અને તેની મરામત માટ્ પોટોનની જ�ર પડ્ છે.

ખોરાકમા ંમાસં, મરઘા, માછલી, નરસ, �ડા અને ક્ોળ (દાણા ંઅને દાળ) નો સમાવશે

થાય છે.

• ચરબી – તમારા આહારમા ંારબી�ુ ંએક ના�ુ ંપમાણ જ�રો છે. સ�ંપૃ્ત ારબી (�મ ડ્રો,

�ાપ્સ, પેસટ્રોઝ) ને બદલ ેઅસ�ંપૃ્ત ારબીઓ (ઉદાહરણ તરોક્, નરસ અથવા એવોકાડો)

લવેા�ુ ંપસદં કર�ુ ંમહતવ�ણૂચ છે. તળેલા ખોરાક અને ારબી�કુત માસં ઓછા લવેા

જોઈએ. ઓછા ારબી�કુત ડ્રો ઉતપાદનો અને ાામડો વગરના �ાકન અથવા માછલી

પસદં કરો.

Page 5: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં5: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

સ�ં�ુલત આહાર

નીાે આપેલ ગ્રાફ દશાચવ ેછે ક્ તમારા આહારમા ંદર્ક ખોરાક�ુ ંપમાણ �ુ ંહો� ુજોઈએ.

ઉદાહરણ તરોક્, તમે � ખાઓ તેના તી� ભાગમા ંફળો અને શાકભા� ખાવા જોઈએ.

મી�ંુ

� ખોરાકમા ંઉચ્ા પમાણમા ંમી�ંુ હોય તે પેટના ક્ન્સર�ુ ંજોખમ વધારો શક્ છે. ખોરાકમા ં

ઓછા પમાણમા ંમી�ંુ લવેાથી તમા�ંુ બ્લડ પેશર અને �દય રોગ તેમજ સટ્રોક�ુ ંતમા�ંુ જોખમ

ઘટાડવામા ંમદદ કર્ છે. વ્યસક લોકો માટ્ ભલામણ કરવામા ંઆવ્યા �જુબ એક �દવસમા ં

મી્ાની માતા મહ�મ 6 ગ્રામ હોવી જોઈએ, � એક ામાી બરાબર થાય છે.

• તમારા ખોરાકમા ંમી�ંુ ન ઉમેરવાનો પયતન કરો.

• મી્ાના બદલે સવાદ માટ્ ઔષધો, મસાલા ક્ કાળા મરોનો ઉપયોગ કરો.

• વ� ુસવાદ માટ્ પકાવતા પહલ્ા માસં અને માછલીને મેરોનેટ કરો.

ખાડં

ખાડં શ�કતનો એક સારો સ્રોત છે અને ફળ અને �ૂધ �વા ખોરાકમા ં�ુદરતી રોતે જોવા મળે છે.

પરં� ુખોરાક �મ ક્ મી્ાઈઓ, બીસકોટ, ક્ક, પેસટ્રોઝ અને ��ુડ�ગ્સમા ંમોટા પમાણમા ંખાડં

ઉમેરવામા ંઆવલેી હોય છે અને તે સામાન્ય રોતે ટાળવો જોઈએ. ફોઝી પીણા ંઅને

આલ્કોહોલમા ંઘણી વખત �બૂ ખાડં હોય છે. �યાર્ વજન ધટાડવાનો પયતન કરો રહ્યા હો તયાર્

ખાડં ઉમેરવામા ંઆવી હોય તેવો ખોરાક અને પીણા ંઓછા પમાણમા ંલવેા જોઈએ.

ફળો અને શાક-ભા� – 33%

સટાાચ�કુત ખોરાક (કાબ�હાઈડર્સ) – 33%

પોટોન – 12 %

�ુધ અને ડર્ો ઉતપાદનો – 15%

ારબી, મી�ંુ અથવા ખાડં – 7%

Page 6: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં6: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

એલ્કોહોલ

આલ્કોહોલને કારણે અ�કુ પકારના ક્ન્સર થવા�ુ ંજોખમ વ� ુરહ ્છે, �મ ક્ ગળા

(અ�નળો), સતન, ય�ૃત અને �તરડાના ક્ન્સર. દા� વજન વધારવામા ંફાળો આપી શક્ છે.

તમાર્ આલ્કોહોલ મયાચદોત પમાણમા ંલે�ુ ંજોઈએ અને અ્વા�ડયામા ંએક ક્ બે �દવસ

આલ્કોહોલ ન લવેાનો પયતન કરવો જોઈએ. ભલામણ અ�સુાર આલ્કોહોલ પીવાની

માગચદિશ�કા:

• ��ુષોએ એક �દવસમા ં3 થી 4 �નુીટ કરતા વ� ુઆલ્કોહોલ ન પી�ુ ંજોઈએ.

• મહોલાઓએ એક �દવસમા ં2 થી 3 �નુીટ કરતા વ� ુઆલ્કોહોલ ન પી�ુ ંજોઈએ.

એક પી�ુ ં1 �નુીટ આલ્કોહોલ બરાબર નથી:

પી�ુ ં આલ્કોહોલના �નુીટ

બીયર, લાગર અથવા સાઇડરના અડધા

પાઇન્ટ

1 થી 1.5 �નુીટ, શ�કત પર આધારોત

વાઇનનો પમાણ�તૂ ગ્લાસ (175ml) 2.1 �નુીટ

વાઈનનો મોટો ગ્લાસ (250ml) 3 �નુીટ

સપીરોટનો એક માપ (25ml)

(�મ ક્ �ન ક્ વોડકા)

1 �નુીટ

શાર��રક પ્ર�િૃ�

�યાર્ ત�ુંરસત વજન �ળવ�ુ ંહોય તયાર્ સક્રોય રહ�્ ુ ંપણ મહતવ�ુ ંછે. સક્રોય રહવ્ાનો અથચ

દર્ક વખત ઝડપી કસરત કરવાનો જ નથી. તે થો�ુ ંાાલવા અથવા બાગકામ કરવા �ટ� ુપણ

સરળ હોઈ શક્ છે.

તમે ધીમે ધીમે તમારો શ�કત વધારો લો તયારબાદ, તમે તેવી પ�િૃ� પસદં કરો શકો છો �

તમને આનદં આપે. વૉ�ક�ગ, �તૃય, યોગા, �સવિમ�ગ અને સાયક�લ�ગ �વી પ�િૃ�ઓ તમને

મજ�તૂ અને ત�ુંરસત બનાવામા ંમદદ કરશ.ે

Page 7: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં7: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

�ક્ુમા,ં વ્યસક લોકો માટ્ આ સલાહ આપવામા ંઆવ ેછે:

• દર્ક અ્વા�ડયામા ંઅઢો કલાક (150 િમિનટ) માટ્ શારો�રક પ�િૃ�.

તે આ �જુબ િવભા�જત કરો શકાય છે:

• અ્વા�ડયાના પાાં �દવસ 30 િમનીટ ાાલ�ુ ં

અથવા

• અ્વા�ડયાના પાાં �દવસ, �દવસમા ંતણ વખત 10 િમનીટની પ�િુ�.

જો તમને વધાર્ કસરત શ� કરવા િવશે વ� ુપ�ો હોય તો તમે તમારા ડોકટર સાથે વાત કરો

શકો છો.

શબ્દાવ�લ

કબ�જયાત - તમને મળ ઉતારવા�ુ ંઅધ�ુ અથવા પીડાદાયક લાગે (ટોઇલેટ જતી વખતે).

ડાયે�ટિશયન - ખોરાક અને પોષણના િનષણાત. તેઓ તમને જણાવી શક્ છે ક્ �ા ખોરાક

તમારા માટ્ શ્રષે્ છે.

હોમ�ન્સનો ઉપચાર - સારાવાર � શરોરના અ�કુ હોમ�ન્સ પર અસર કર્ છે. આ તમારા ક્ન્સરને

વધ�ુ ંઅટકાવી શક્ છે અથવા ધી�ુ ંપાડો શક્ છે.

મેનોપોઝ – મ�હલાના �વનમા ંતે સમયગાળો �યાર્ તેનો (માિસક સ્રાવ) અટકો �ય છે.

ઓસ્ટ�યોપોરોિસસ (હાડકા પાતળા થવા) – આ એક તબીબી �સથતી છે �મા ંક્�લ્શયમની ઉણપને

કરણે હાડકા ંનબળા બની �ય છે.

સ્ટ�રોઇડ્ઝ – એક પકારની સારવાર � ક્ન્સર માટ્ આપી શકાય છે. સટ્રોઇડ્ઝ ગોળોઓ અથવા

ઇન્�કશન દ્વારા આપી શકાય છે.

Page 8: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં8: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

�જુરાતી ભાષામા ંવ� ુમા�હતી

અમારો પાસે �જુરાતી ભાષામા ંનીાનેી બાબતો િવશ ેમા�હતી ઉપલબ્ધ છે:

ક�ન્સરના પ્રકારો

• સતન ક્ન્સર

• મોટા �તરડા�ુ ંક્�સ્ર

• ફ્ફસા�ં ુ ંક્ન્સર

• પોસટ્ટ ક્ન્સર

સારવારો

• �કમોથરેપી

• ર્�ડયોથરેપી (િવ�કરણોતસગ�

ઉપાાર)

• શ��ક્રયા

ક�ન્સર સામે �કુાબલો કરવો

• લાભોની માગંણી કરવી

• ખાવાની સમસયા અને ક્ન્સર

• �વનનો �ત

• જો તમને ક્ન્સર હોવા�ુ ંિનદાન

કરવામા ંઆવ્� ુહોય – એક ઝડપી

માગચદિશ�કા

• ક્ન્સર સારવારની આડ અસરો

• થાક લાગવો (થકાવટ) અને ક્ન્સર

• પોતાની �તની મદદ કરવા માટ્ તમે

�ુ ંકરો શકો છો

આ મા�હતી જોવા માટ્ macmillan.org.uk/translations પર �ઓ

અમારો સાથ ે�જુરાતીમા ંવાત કરો.

તમે મેકિમલનને મફત 0808 808 00 00 પર ફોન કરો અને �ુભાિષયાની મદદ દ્વારા

�જુરાતી મા ંઅમારો સાથ ેવાત કરો શકો છો. તમે �ા�તાઓ અને તબીબી પ�ો િવષે અમને

વાત કરો શકો છો. �યાર્ તમે ફોન કરો તયાર્ ફકત ��ગ્લશમા ં‘�જુરાતી’ કહો.

અમે સોમવાર થી �કુ્રવાર, સવાર્ 9 વાગ્યાથી રાતે 8 વાગ્યા �ધુી ઉપલબ્ધ છોએ. જો

તમને સાભંળવાની સમસયા હોય તો તમે ટ્કસટફોન 0808 808 0121 અથવા ટ્કસટ રોલે

વાપરો શકો છો.

Page 9: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

મેકિમલન મા�હતી પતક 2015 ના �ષુ્ 9 �ુ ં9: સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો

સદંભર્ અને આભારદશર્ન

આ તમામ મા�હતી મેકિમલન ક્ન્સર સપોટચની ક્ન્સર મા�હતી િવકાસ ટોમ દ્વારા લખવામા ં

અને સપંા�દત કરવામા ંઆવી છે.

આ મા�હતી પતકમા ંઆપેલ મા�હતી મેકિમલન ��ુસતકાઓ ખાવાની સમસયા અને ક્ન્સર

અને આરોગ્યપદ આહાર પર આધા�રત છે. અમે તમને તેની નકલો મોકલી શકોએ છોએ,

પરં� ુસ�ંણૂચ �સુતક તો ફકત �ગ�લશ માજં ઉપલબ્ધ છે.

આ સા�હતયની સમીક્ષા સબંિંધત િનષણાતો દ્વારા કરવામા ંઆવી છે અને અમારા મે�ડકલ

સપંાદક, ડૉ �ટમ આઈવેસન, કન્સલ્ટન્ટ મે�ડકલ ઓન્કોલો�જસટ અને મેકિમલન ાીફ મે�ડકલ

સપંાદક દ્વારા મ�ૂંર કરવામા ંઆવ્� ુછે.

ડ્બી પોવન, ક્ન્સર �નુવચસનના નેશનલ AHP લીડ અને મેકિમલન TCAT પો�કટ મેનેજર,

અને લોર્ઈન �ગલેસપી, આહાર વ્યવસથાપક મેનેજરનો આભાર. ક્ન્સરથી અસરગ્રસત

લોકોનો પણ આભાર �ઓએ આ આ�િૃ�ની સમીક્ષા કરો છે.

અમારો તમામ મા�હતી શ્રષે્ સલાહ ઉપર આધારોત છે. અમે ઉપયોગમા ંલઈએ તેવા

સા�હતય િવશ ેવ� ુમા�હતી માટ્ [email protected] પર અમારો

સપંકચ કરો.

MAC15915_Gujarati

સાિહત્યનીસસનીા: �ડસમે્બ 2015

આગામી સમીક્ષા�ુ ંઆયોજન: 2018

Page 10: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 1 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

Healthy eating This information is about how to eat well and keep to a healthy weight. It explains why a healthy diet is important. There is also a healthy eating guide that explains the different types of food and what makes a healthy diet. Underlined words are explained in the glossary at the end.

We hope this fact sheet answers your questions. If you have any more questions, you can ask your doctor, nurse or dietitian.

You can also call Macmillan Cancer Support on 0808 808 00 00, Monday to Friday, 9am to 8pm. We have interpreters, so you can speak to us in another language. Just tell us, in English, the language you want to use. Our cancer support specialists can answer medical questions or talk to you about your feelings about cancer.

There is more cancer information in other languages at macmillan.org.uk/translations

This information talks about:

• Why a healthy diet is important • Making changes to your diet • Things you can do • Healthy eating guide • Physical activity • More information in other languages

Why a healthy diet is important

Eating a healthy diet is one of the best things you can do for your health. It will reduce your risk of:

• cancer • heart disease • stroke • diabetes.

If you’ve already had cancer, having a healthy diet can help reduce the risk of a new cancer.

Healthy eating: English

Page 11: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 2 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

A healthy diet will also:

• help you keep to a healthy weight • make you stronger • give you more energy • help you feel better.

Many people in the UK are heavier than the recommended weight for their height. Some cancer treatments, such as hormonal therapies or steroids, can cause weight gain.

Being overweight increases the risk of many types of cancer, including cancers of the pancreas, bowel, kidney, womb and gullet (oesophagus). Women who are overweight and have been through the menopause are at an increased risk of breast cancer.

Try to keep your weight within the normal range for your height. Your GP or practice nurse can tell you what your ideal weight is. If you’re worried about your weight, ask your GP or a dietitian for advice.

Making changes to your diet

Making changes to your diet gradually can make it easier.

You could try writing down what you normally eat for a few weeks, and then compare it with information on healthy eating. Then you can set yourself some small goals.

If you’ve never had fruit with breakfast, you could try this. For snacks, you could try swapping chocolate or crisps for dried fruit and nuts.

Keep a note of what you eat and how you feel, physically and emotionally. Making changes can be enjoyable. You may discover new foods that you haven’t tried before.

Before making changes to your diet, it can help to talk to your GP.

If you’ve had cancer It can be difficult to make changes to your diet if you are coping with cancer and its treatment.

Many people find that making positive changes to their diet helps them feel more in control and positive. It can also improve your strength and energy levels, and reduce stress.

After cancer treatment, some people have a higher risk of other health problems, such as diabetes, heart disease or osteoporosis (bone thinning). If you are at risk of any of these conditions, it’s especially important to follow a healthy diet to help prevent them.

Page 12: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 3 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

Talk to your doctor or nurse about your diet. They can refer you to a dietitian, who can give you expert advice.

Things you can do

• Only eat as much food as you need. Your GP or dietitian can give you advice on portion sizes.

• Eat a healthy diet with lots of fruit and vegetables, and less fat and sugar – see the healthy eating guide below.

• Be more physically active. • Keep a diary of what you eat, so you can see where you could make

improvements.

Healthy eating guide

For most people, a healthy diet includes:

• Fruit and vegetables - a good source of vitamins, minerals and fibre.

• Starchy foods (carbohydrates) - a good source of energy, fibre, iron and B vitamins. Foods include bread, rice, pasta, noodles, couscous and potatoes.

• Fibre - helps keep our bowels healthy and prevents constipation. Try to eat a variety of foods with fibre. Foods include wholegrain bread, brown rice, oats, beans, peas, lentils, grains, seeds, fruit and vegetables.

• Protein - your body needs protein to function, grow and repair cells. Foods include meat, poultry, fish, nuts, eggs and pulses (beans and lentils).

• Fat – you need a small amount of fat in your diet. It is important to choose unsaturated fats (for example, nuts or avocados) instead of saturated fats (such as dairy, chips, pastries). Eat less fried foods and less fatty cuts of meat. Choose low-fat dairy products and have chicken or fish without the skin.

Page 13: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 4 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

A balanced diet The graph below shows what proportion of your diet each type of food should be. For example, a third of what you eat should be fruit and vegetables.

Salt Diets that are high in salt can increase the risk of stomach cancer. Reducing the amount of salt you eat will help lower your blood pressure and your risk of heart disease and stroke. The maximum amount of salt recommended for adults is 6 grams a day, which is about a teaspoon.

• Try not to add salt to your food. • Use herbs, spices or black pepper for flavouring instead of salt. • Marinate meat and fish before cooking to give them more flavour.

Sugar Sugar is a good source of energy and occurs naturally in things such as fruit and milk. But foods such as sweets, biscuits, cakes, pastries and puddings have lots of added sugars and should usually be avoided. Fizzy drinks and alcohol often contain a lot of sugar too. Cutting down on foods and drinks with added sugar is important when trying to lose weight.

Alcohol Alcohol has been linked to an increased risk of some cancers, including mouth, gullet (oesophagus), breast, liver and bowel cancers. Alcohol may contribute to weight gain.

It’s best to limit how much alcohol you drink and have one or two days each week with no alcohol. Current drinking guidelines recommend:

• Men should not drink more than 3 to 4 units of alcohol a day. • Women should not drink more than 2 to 3 units of alcohol a day.

Page 14: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 5 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

One drink isn’t the same as 1 unit of alcohol:

Drink Units of alcohol

Half a pint of beer, lager or cider 1 to 1.5 units, depending on strength

Standard glass of wine (175ml) 2.1 units

Large glass of wine (250ml) 3 units

Single measure (25ml) of a spirit (such as gin or vodka)

1 unit

Physical activity

Being active is also important when keeping to a healthy weight. Being active doesn’t always mean exercising intensely. It could be as simple as going for short walks or gardening.

As you gradually build up your strength, you can choose an activity you enjoy. Walking, dancing, yoga, swimming and cycling are some of the many activities that will help you become fitter and healthier.

In the UK, adults are advised to do:

• Two and a half hours (150 minutes) of physical activity each week.

This could be split into:

• 30 minutes of activity on five days of the week

or

• 10 minutes of activity, three times a day, on five days of the week.

You can talk to your doctor if you have any questions about starting to do more exercise.

Page 15: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 6 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

Glossary

Constipation - When you find it difficult or painful to open your bowels (go to the toilet).

Dietitian - An expert in food and nutrition. They can tell you which foods are best for you.

Hormonal therapy - Treatment that affects certain hormones in the body. This can slow down or stop the cancer growing.

Menopause – The time in a woman’s life where her period (menstruation) stops.

Osteoporosis (bone thinning) – A medical condition where the bones become weak because of a loss of calcium.

Steroids – A type of treatment that can be given for cancer. Steroids can be given as tablets or by injection.

More information in other languages

We have information in other languages about these topics:

Types of cancer • Breast cancer

• Large bowel cancer

• Lung cancer

• Prostate cancer

Treatments

• Chemotherapy

• Radiotherapy

• Surgery

Coping with cancer

• Claiming benefits

• Eating problems and cancer

• End of life

• If you’re diagnosed with cancer – a quick guide

• Side effects of cancer treatment

• Tiredness (fatigue) and cancer

• What you can do to help yourself

To see this information, go to macmillan.org.uk/translations

Speak to us in another language You can call Macmillan free on 0808 808 00 00 and speak to us in your own language through an interpreter. You can talk to us about your worries and medical questions. Just tell us, in English, the language you want to use.

We are open Monday to Friday, 9am to 8pm. If you have problems hearing you can use textphone 0808 808 0121 or Text Relay.

Page 16: Healthy eating: Gujarati -   · PDF fileદા વજન વધારવામાં ... કબ જયાત ુ- તમને મળ ઉતારવા ુંઅધ અથવા

Page 7 of 7 Macmillan fact sheet 2015: Healthy eating

References and thanks

All of this information has been written and edited by Macmillan Cancer Support’s Cancer Information Development team.

The information in this fact sheet is based on the Macmillan booklets Eating problems and cancer and The building-up diet. We can send you copies, but the full booklets are only available in English.

The content has been reviewed by relevant experts and approved by our medical editor, Dr Tim Iveson, Consultant Medical Oncologist and Macmillan Chief Medical Editor.

With thanks to Debbie Provan, National AHP Lead for Cancer Rehabilitation & Macmillan TCAT Project Manager, and Loraine Gillespie, Dietetic Manager. Thanks also to the people affected by cancer who reviewed this edition.

All our information is based on the best evidence available. For more information about the sources we use, please contact us at [email protected]

MAC15915

Content reviewed: December 2015

Next planned review: 2018