કસ ંબ કાવ્યન -...

27
1 | Page કસુબો કાયનો નીતા શાહ

Upload: buibao

Post on 07-Feb-2018

236 views

Category:

Documents


3 download

TRANSCRIPT

Page 1: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

1 | P a g e

કસ ુંબો કાવ્યનો

નીતા શાહ

Page 2: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

2 | P a g e

Book Name: કસ ુંબો કાવ્યનો

E-publishing platform: Syahee.com

©2016 NITA SHAH

ALL RIGHTS RESERVED

PUBLISHED BY

SYAHEE MEDIA LLP

WWW.SYAHEE.COM

[ALL RIGHTS RESERVED. NO PART OF THIS BOOK MAY BE REPRODUCED BY ANY MEANS WITHOUT

THE PERMISSION OF THE AUTHOR.]

Page 3: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

3 | P a g e

પ સ્તકો વસાવવા એ જ ુંદગીન ું

સારા માું સારું Investment છે

વાુંચવ ું અને વુંચાવવ ું એ જ ુંદગીન ું

સારામાું સારું Supplement છે

વાુંચવ ું ને ઉતારવ ું એ જ ુંદગીન ું

સારામાું સારું Achievement છે

મનોમુંથન કરવ ું એ જ ુંદગીન ું

સારામાું સારું Involvement છે

પ સ્તક -મ ની કરવી એ જ ુંદગીન ું

સારામાું સારું Development છે

ગમે તે લખવ ું એ જ ુંદગીન ું

સારામાું સારું Commitment છે

Page 4: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

4 | P a g e

હા, હ ું અને ત ું

ટેબલની સામસામ ે

વચ્ચે પ્રકાજશત કેન્ડલ

અકળ મૌન

વન કહેવાયેલા શબ્દોની વણઝાર

એની કીકી માું વાુંચવા મથતી તી

પણ ...

ન ર ઉુંચી કયાા જવના

લીપી ને ઉકેલ ું શી રીતે ?

અને...

ત્યાર ેસમજાય ું કે

લખવ ું અને વાુંચવ ું તો સાવ સરળ છે ...!

Page 5: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

5 | P a g e

ખબર છે તને ?

એષણાઓને હૃદયના સાતમાું પડમાું

મ કેલ લોકર માું પૂરીન ે

ચાવી એની સમ દ્ર માું પધરાવી દીધી

રહી રહી ને ડોકાજચયા કરતી તી

તને અણગમતી એષણાન ું

પ્રદશાન થઇ જાત ું ત ું

હ ું ચ ર ચ ર થઇ જાતી તી

જીવુંત એષણાઓની અુંત્યેજિ કરીન ે

હાશકારો થયો છે

કારણ

ભેખ ો મેં લીધો છે

તારા હસતા રમતા જીવન ને માણવાનો

ોય ું ?

રડેીઓ પણ હ ુંકારો ભણે છે

સ ર રલેાવે છે

ો ત મકો હો પસુંદ વોહી બાત કરેંગ ે

ત મ જદનકો અગર રાત કહો રાત કહેંગ ે

Page 6: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

6 | P a g e

ખોટી ગ્યાએ દ ખ હળવ ું ન કરાય

એમ હાથે કરી દ ખ બમણ ું ન કરાય

વ્યક્ત થઇ શકે એને વ્યજક્ત કહેવાય

વ્યક્ત ન થઇ શકે એન ેશ ું કહેવાય ?

કોમનમેન હમેશા કોમન વાતો કર ે

પોતાને કહે છે કેમ માની લેવાય ?

ભૂજમ એક ળજબુંદ માટે વલખા માર ે

સમ ણ ન ું વાદળ પહેરો ભર ેતો ?

લાગણી તો હૂુંફની હળવાશ કહેવાય

લાગણી ને લોકો હડસેલી દે તો ?

તારું અને મારું તો સજહયારું કહેવાય

મારું મારું આગવ ું કર ેએને શ ું કહેવાય ?

Page 7: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

7 | P a g e

સખીએ પછૂ્ ું આ વળી કજવતા એટલે શ ું ?

કજવતા એટલે કજવનો હોુંકારો

સુંવેદના અને વેદના ને મળતો હવાનો સથવારો

જદલમાું અદ્રશ્ય પડતા અવા નો પડઘો

વેદના ના પહાડ પર પ્રમેરસ છાુંટતો ઝરો

અુંદરથી ભીન ું રાખતો હ ુંફાળો ખોળો

શબ્દબળ થી મળતો સ ુંવાળો હાશકારો

તારા માટે લખ ું છ ું એવો કજવનો ખોુંખારો

સમ ો તો કજવતા નજહ તો વેવલાવેડો

Page 8: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

8 | P a g e

સ્મરણોથી ભારખેમ હતો ઓરડો આખો

સ ન ું લાગે ઘર હવે આપના આવ્યા પછી

ઓ ફૂલો ની ખ શ્બ નો પડે પડછાયો

મોરલો તો ચીતરાય ટહ કો ચીતયાા પછી

એકલો અટૂલો ઉભો છે એ ભરબપોર ે

જીવનભર અઢળક વૃક્ષો વાવ્યા પછી

ભયાાભાદયાા હ યે થઇ ગઈ સાવ ખાલી

આદરી જ્યા ચેિા મ ઠ્ઠીઓ ખોલ્યા પછી

તરસી ધરાને મળ્યો નથી એક છાુંટો

ોને વરસાદ આખી રાત પડ્યા પછી

રહી પથ્થરો વચ્ચે બી સ ુંવાળપ સાચવી

જદલપથ્થર કાું થય ું ફૂલોના સથવારા પછી

Page 9: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

9 | P a g e

જદલની જકતાબ માું રાખય ું એક પાન ું

દેશ દ જનયા થી સુંતાડ્ય ું એને છાન ું

જદ' ક્ાું ઉગે ...ઉગમણી જદશા ભાન

જીવતરન ું આ મસ્તમજા ન ું બહાન ું

દ ર છે ો ન ...આથમણી જદશા ટાણ ું

રીસામણા ...મનામણા ને જનત માણ

વ્હાલા કાન્હા .. ો ે તન કરી હ ું જાણ ું

કૃપા તારી માુંગ ું સાથ નીશદીન હ ું માણ ું

પ્રત્યક્ષ કે પરોક્ષ ફરક નાસમ ો તો માન ું

આ તો આતમનો પોકાર સમ ો તો માન ું

દ ર દૂરતા કે ન દીજકયા ક્ારયે ન માન ું

સ્થાન હ યામાું તો દૂરતા ક્ારયે ન માન ું

Page 10: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

10 | P a g e

રસ્તામાું તા તા પાછા વળાય નજહ કારણ વન -વે

સામેવાળા ભૂલથી પણ અથડાય નજહ કારણ વન -વે

પ્રેમમાું ઈકરાર નજહ ઇનકાર પણ નજહ કારણ વન -વે

વ્યાક ળ હૃદયોન ું જમલન ક્ારયે નજહ કારણ વન -વે

આવવ ું અને વ ું મળવ ું ક્ારયે નજહ કારણ વન -વે

લાગણીઓ માર ેટકોરા સુંભળાય નજહ કારણ વન -વે

અુંધત્વ ને બહેરાશ પ્રેમ માું ક્ારયે નજહ કારણ વન -વે

ઈશને ભ ો રાતજદ વાબ ક્ારયે નજહ કારણ વન -વે

જડવાઈડર ની આ બા હરહમેશ રહી કારણ વન -વે

સાથે ચાલવ ું ને અથડાવ ું ક્ારયે નજહ કારણ વન -વે

Page 11: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

11 | P a g e

જાણ ું છ ું સૌન્દયા-બાગ માું પ ષ્પોની ખોટ નથી હોતી

પણ રણ મહી કણની સ ુંદરતા નીરખતા ફાવી ગય ું છે

જાણ ું છ ું શક્ નથી જમલન માધ યાની ખોટ નથી હોતી

પણ યાદ ને પણ મ લાકાતમાું ફેરવતા ફાવી ગય ું છે

જાણ ું છ ું પ્રેમનો અહેસાસ અપેક્ષાની ખોટ નથી હોતી

પણ મૃગ- ળ થી હવે તરસ છીપાવતા ફાવી ગય ું છે

જાણ ું છ ું ગઝલ કે કજવતામાું શબ્દોની ખોટ નથી હોતી

પણ પ્રેમભીની કોરી ગઝલને ઉકેલતાું ફાવી ગય ું છે

Page 12: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

12 | P a g e

કાચના જપું રમાું અહી જીુંદગી કેદ છે

યાદોના પુંખીઓ અહી હૃદય ે કેદ છે

માપસરન ું હસવ ું અહી હાસ્ય કેદ છે

માપસરન ું બોલવ ું અહી શબ્દો કેદ છે

સબુંધો સ્વાથાના ધાગે અહી કેદ છે

'હ ું ' ની સામે 'આપણ ું' અહી કેદ છે

'અહું 'ની સાથે 'રહેમ' અહી કેદ છે

'જદવ્ય'ની સાથે 'પ્રકાશ'અહી કેદ છે

સ્નેહના સાટામાું 'સપનાું' અહી કેદ છે

દાઈના જપું રમાું જમલન અહી કેદ છે

લાલચના જપું રમાું જવશ્વાસ અહી કેદ છે

તરફડતી આુંખોમાું મીઠ ું દદા અહી કેદ છે

ભાગ્યરખેા હાથની હથેળીમાું અહી કેદ છે

ઈચ્છાઓ જદલની નસીબ માું અહી કેદ છે

ગમતા શબ્દો પણ શરમ માું અહી કેદ છે

ગીતો પણ છું દના જપું રમાું અહી કેદ છે

Page 13: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

13 | P a g e

લા અને શરમ બુંન ેસ્ત્રીના ઘરણેાું

સત્ય અને સ્નેહની સોગાત છે મહેણાું

ભાસ અને આભાસ વચ્ચે ભી ુંસાતી નારી

ખ જશયા વેરતી ને ગમન ેસમેટતી નારી

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની જીુંદગી

ઝબલ ું ને શ્વેત કફન વચ્ચેની જીુંદગી

અડધા 'સ'ને કાઢ ું સ્મરણન ું થાય મરણ

અડધા 'સ'ને કાઢ ું સ્વ નન ું લાગ ેવ ન

કેવી રીતે ભૂલ ું આપી વચન ભૂલવાન ું

કેવી રીતે જીવ ું આપી વચન મરવાન ું

Page 14: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

14 | P a g e

ક્ારયે સારા-નરસા જવચારોન ે

પ્રગટવા ન દે

તેવો અહેસાસ શોધ ું છ ું

ક્ારયે સ ખદ ખના આવરણને

સ્પશાવા ન દે

તેવો ગમ શોધ ું છ ું

ક્ારયે પાુંપણના અશ્ર ઓન ે

ભીુંજાવા ન દે

તેવો તાપ શોધ ું છ ું

ક્ારયે ગમ ના કાળા વાદળોન ે

બુંધાવા ન દે

તેવો ચાુંદ શોધ ું છ ું

ક્ારયે કોઈ ઓળખે કે ન ઓળખે

ભ લાવા ન દે

તેવ ું સ્વ ન શોધ ું છ ું

Page 15: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

15 | P a g e

વેરાન ુંગલો વચ્ચ ે

ઊું ચા બનીન ેઉભવ ું

શ ું એ પવાતન ું ગૌરવ છે..?

કદાચ મ બ રી પણ હોઈ શકે

તેન ું અજસ્તત્વ એટલે નરી એકલતા....

સાગરન ું તપીન ે

વરાળ બનવ ું

શ ું એ બાષ્પીભવન છે...?

કદાચ સ ર ની કોજશશ પણ હોઈ શકે

સાગરને આકાશની સફર કરાવવાન ું....

આકાશમાુંથી તારાન ું

ખરી પડવ ું

શ ું એ એની ગફલત છે...?

કદાચ અુંજતમ ઈચ્છા પણ હોઈ શકે

અફાટ ધરતીન ું કફન ઓઢવાન ું....

વૃક્ષ પરથી પણાન ું

ખરી પડવ ું

શ ું એ વૃક્ષનો જનણાય છે...?

કદાચ એ પાનખર પણ હોઈ શકે

નવ ું જીવન જીવવાની એષણાું...

લીલાછમ ઘાસ

પરની ળબ ુંદ

શ ું એ સાચે ઝાકળ છે...?

કદાચ એ ઘાસન ું આુંસ પણ હોઈ શકે

વાદળે નજહ બુંધાવાનો અફસોસ...

Page 16: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

16 | P a g e

નામ ક્ાું આપી શકાય કેટલાક સબુંધોન ે

છતાું બેનામ બુંધાય છે આ લાગણી

ક્ારકે હસાવે તો ક્ારકે રડાવે

તો પણ ઝન્નતની સેર કરાવે લાગણી...

ક્ારકે ઉભરાઈ ઉઠે હૃદય વાટે તો

વહેતા ઝરણા સમી આ લાગણી

ક્ારકે મનમાું ધૂુંધવાતી ને છ પાતી

જપ્રય નના સ ખ ેહસી પડે લાગણી

ભલે ને હોય ગમે તટેલા કોસો દ ર

જનકટતાનો અહેસાસ કરાવે લાગણી

એકમેકને ોડી રાખતી આ કડી

જીવુંત રાખે એકમેકને આ લાગણી...

Page 17: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

17 | P a g e

ભાસ અને આભાસ

કેટલો તફાવત છે?

ધરા અને આકાશ

ટેલો તફાવત

સ્વાથા અને પરમાથામાું

કેટલો તફાવત છે?

અનથા અન ેઅથા

ટેલો તફાવત

સમ અને અણસમ

કેટલો તફાવત છે?

'હોવ ું' અને 'ન-હોવ ું'

ટેલો તફાવત

ગીત અને ગઝલ

કેટલો તફાવત છે?

સા અન ેઆવા

ટેલો તફાવત

પ્રેમ અન ેશ્રદ્ધા

કેટલો તફાવત છે?

ફૂલ અને સ ગુંધ

ટેલો તફાવત

Page 18: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

18 | P a g e

પ્રેમની પજરભાષા ન સમજાય ત્યાર ે

મળેલા ઝખમો રૂઝાય તો ય ઘણ ું...

આશ ના સહાર ેજીવી રહી જીુંદગી

યાદોના સહાર ેમરાય તો ય ઘણ ું...

સ કાઈ ગયા છે અશ્ર પણ આુંખોમાું

સપનાનો સાગર ભરાય તો ય ઘણ ું...

બની ગયા મહેલ પણ ખુંડેર હવે

પગરવ ક્ાય સુંભળાય તો ય ઘણ ું...

સમજાય છે લીધેલ અબોલા સખા

મ ખે તારા બેવફા બોલાય તો ય ઘણ ું...

આસપાસમાું છતાું ય ક્ાય નજહ

ગ ની ભીડ માું ત ું દેખાય તો ય ઘણ ું...

Page 19: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

19 | P a g e

વાસ્તજવકતા ના ધરતીકુંપ થી

તૂટેલી ઈમારત મારી

રતેી માું ઘર બનાવ ું કઈ રીત?ે

પાુંખ જવનાન ું પુંખી હ ું તો

યાદો ના જપું ર માું કેદ

મ ક્તગગનમાું જવહરું કઈ રીત?ે

અજસ્તત્વના થયેલ જવભા નમાું

રસ્સી ખેંચની રમતમાું

એકાુંતને ખચેી લાવ ું કઈ રીતે..?

મારું તારું કે તારું મારું ...સખા

આપણ ું બનાવાની મમતમાું

સજહયારું બનાવ ું કઈ રીતે....?

Page 20: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

20 | P a g e

મારા ભારત દેશમાું તો રો ઉ વાય

'' MOTHER'S DAY''

એન ું જીવન એટલે જનબુંધ નજહ

પ્રત્યેક જદવસોના પેરગે્રાફ માું

વહેંચાયેલી આત્મકથા....

વેદનાન ું વ્હાલમાું રૂપાુંતર કર ે

અને આપણાું શ્વાસ એટલ ે

એના મૂળને ઉગલેા ફૂલ

એ બધા ની છે પણ

એન ું કોઈ નથી...

'માું' એટલ ેથાકન ું જવરામ

'માું' એટલ ેજીવતરનો આરામ

મમ્મીન ેહગ એટલ ેઈશ્વરને પ્રણામ

આફતો સામ ેલડવાનો શ્રીયુંન

આપના દ ુઃખોન ું જફલ્ટર

આપના સ ખોન ું પોસ્ટર

આપની ભૂલો પર ભભકૂતો ગ સ્સો

આપણી ભૂલોન ેછાવરતો સ્સો

Page 21: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

21 | P a g e

બાળકની પહેલી રફેરને્સ બ ક

અન્લીમીટેડ લવ

જશયાળાની હ ુંફ

ઉનાળાની ઠુંડક

વરસત ું વ્હાલ

બે સુંતાનો વચ્ચેના અબોલા ની

મૌન વેદના તનેી આુંખોમાું વુંચાય

રક્ષાબુંધન ના જદવસે યાર ે

બહેન ભાઈ ને રાખડી બાુંધ ેત્યાર ે

ભૂતકાળ ચડ્ડી ને ફ્રોક પહેરીન ે

સ ળ આુંખે ઉડાઉડ કર ેછે...

ત્યાર ેખીલેલા ચહેરામાું તમન ે

ઈશ ની અન ભૂજત થશે...!

જાણે કહેતી હશે કે ોય ું

મારું ક્રીએશન....!

સુંતાનો જીવન ના મધ્યમાું હોય

પ્રભ ન ેએક અગરબત્તી વધાર ેકર ે

ઘરના ખ ણાન ું એકાુંત પોતીક ું લાગ ે

યાર ે યાર ેપાડોશી સાથે વાત કર ે

આુંખમાું અનોખી ખ મારીભરી ચમક સાથ ે

Page 22: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

22 | P a g e

સુંતાનોની પ્રગજતના સમાચાર

એની વાત ની ''હેડલાઈન'' હોય...

એ ઘર ના મુંજદર ની ધજા છે,

નણ-નણ પેઢીઓ નો સમન્વય જનભાવે છે

કૌટ ું જબક માળાના મણકા પરોવીને સજાવે છે

આપણે કોરી આુંખે રડીએ ત્યાર ે

પાલવ તો તનેો ભીુંજાય છે

એના જવષે મૌન રહી શકાત ું નથી

ને બોલવામાું ગોથ ું ખાઈએ છીએ

આપણે એને ક્ાું રાખીએ છીએ?

એ આપણ ને રાખે છે...

આુંખ સામે ઘરડી થાય છે

કશ ું નથી આપી શકતા

યાર ેખબર પડે છે

યાર ેસમજાય છે ...

ત્યાર.ે..???

ખ બ મોડ ું થઇ ગય ું હોય છે...!!!

Page 23: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

23 | P a g e

મારું આગવ ું એકાુંત અને હ ું ,

પડઘા પગરવ ના સહારા હોય છે...

ઝખમ બધાને બતાવી શ ું કરું?

ઘાવ આપનારા પોતાના હોય છે...

જવયોગ માું નક્કી દહાડા હોય છે

લાગણી ને ક્ાું સીમાડા હોય છે...

જવચારો ના વાદળો ઘેર ેયાદમાું

વ્હાલાને વેરી થતા,વાર લાગે છે..?

વો મૃત્ય સનાતન સત્ય હોય છે

ને આયખાને પણ જકનારા હોય છે...

Page 24: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

24 | P a g e

મારું મારું ...કર માું અહી તારું કશ ું ક્ાું છે?

દીવા નીચે તો ઠાલ ું અુંધારું હોય છે...

બાુંધ માું..પોટલ ું તડકા ન ું બુંધાય ક્ાું છે?

બળતી આતમની જ્યોતથી ઉજાસ હોય છે...

અપેક્ષા છોડ ઉપકે્ષા જવના તારું કશ ું ક્ાું છે?

ઈશ પાસે જસ્મત બી એન ું માગતી હોય છે...

પ્રેમ નો અથા વ્યાખયામાું કશ ું ક્ાું હોય છે?

રૂપ માન હાડ-માુંસના ચામડામાું હોય છે...

Page 25: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

25 | P a g e

યાદ ની પાુંખ પણ કેવી છે સાહ્યબા

જાણે ટહ કો છે ને કોયલ નથી...

વેદનાની આુંખ પણ કેવી છે સાહ્યબા

જાણે પ્રકાશ છે ને સ ર નથી...

મયાાદાની સાખ પણ કેવી સાહ્યબા

જાણે વાચા છે ને જ હવા નથી...

સપનાની કાુંખ પણ કેવી સાહ્યબા

જાણે સપન ું છે ન ેની ુંદર નથી...

જવરહની ચાહ પણ કેવી છે સાહ્યબા

જાણે ધ માડો છે પણ આગ નથી...

Page 26: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

26 | P a g e

Page 27: કસ ંબ કાવ્યન - api.ning.comapi.ning.com/files/1LXdY2b2ZgRRkvPfSSDZv3JRTeQuOU4w*U22ulzb5… · 2 | P a g e Book Name: કસ ંબ કાવ્યન E-publishing

27 | P a g e