engineeringdarshan.ac.in/admission/2019/group_a_ppt.pdfplacement scenario in gujarat 10-15% અભ...

88
College Engineering Admission 2019 v.2 Nilesh Gambhava 9825563616 [email protected] Colleges Branches FEES FACULTY PLACEMENT ENVIRONMENT INFRASTRUCTURE SALARY GROWTH OPPORTUNITY LOCATION JOB TYPE WORK Best College & Best Branch

Upload: others

Post on 13-Apr-2020

16 views

Category:

Documents


0 download

TRANSCRIPT

College

Engineering Admission

2019 v.2

Nilesh Gambhava9825563616

[email protected]

Colleges Branches

FEES

FACULTY

PLACEMENT

ENVIRONMENT

INFRASTRUCTURE SALARY GROWTH

OPPORTUNITY

LOCATION

JOB TYPE

WORK

Best College & Best Branch

Why Education is so much important?

આ બધી સ્કીલ્સ લાઈફમાાં સફળ થવા માટે બહુ જરૂરી છે.

<1%ને આ સ્કીલ્સ God Gifted હોય છે; બાકીના બધાએ ડેવલોપ કરવી પડે છે.

મોટીવેશનલ લેકચર સાાંભળવાથી આ સ્કીલ્સ ડેવલોપ થતી નથી.

You have to experience them to learn them. આપણી દેશી ભણતર પધ્ધતત આ સ્કીલ્સ બહુ સારી રીતે શીખવવાડે છે.

Life teaches in two ways

Education Experience

Easy(Teacher / Mentor)

Hard(No Teacher)

Economic(Fixed Fees)

Costly(Opportunity Loss)

On Time(Ahead of the Curve)

Late(Behind the Curve)

મારે બધાથી અલગ કરવુાં છે તો શુાં ક ાું ?

Sorry Friends; Reinventing wheel is not possible

બધાથી અલગ ના કરવાનુાં હોય; બધાથી સા ાું કરવાનુાં હોય.

જો બધાથી સા ાું કરશો તો આપમેળે અલગ તરી આવશો.

આપણી સોસાયટીમાાં જે કોસસની માાંગ હોય તેમાાં જ સા ાું પરફોમસ કરોએટલે તમે દુનનયાના Top 1%માાં પહોંચી જશો.

Don’t go for offbeat course / specialization / college.

What is 12th Result?

It opens door for admission

It can be used only once

Take utmost care

Courses after 12th Science (Group-A)

Colleges in Gujarat: Board

B.Sc.

Colleges in Gujarat: Board+GUJCET

Agriculture

Colleges in Gujarat: Board+GUJCET

Pharmacy

IIT: JEE (Advanced) [Qualifying: AAT]

NIT, GFTI: JEE (Main) Paper-2

Colleges in Gujarat: Board + NATA

CEPT*: Board + Aptitude Test

Architecture

IIT: JEE (Advanced)

NIT, IIIT, GFTI: JEE (Main) Paper-1

National Importance: Various Modes

Colleges in Gujarat: Board+GUJCET

Engineering

Graduation: BBA, BCA, BPA, BBS,

BMS, BBM, BMM, BSW, BFA, etc.

Certification: CA, CS, CWA, CIB,

CSB, CFA, CFP, CIA, CBS, etc.

Other

Engineering

ટેકનોલોજી (ઉપયોગ)એન્જજીનીયરીંગ (બનાવવુાં)

WHAT is Engineering?

Engineering is not required if we all leave to live

નવજ્ઞાન (જાણવુાં)

Engineering is an Applied Science

Applications of Science (Theory) in our life is Engineering (Practical)

WHERE is Engineering?

Construction by Civil Engineer, Manufacturing of Equipments, AC, Lights, etc. by MechanicalEngineer, Electrification & Supply by Electrical Engineer, etc.

अत्र, तत्र, सर्वत्र

Bridge

Construction

Structural

Transportation

Environmental

Water Resources

Geotechnical

Architecture

Building

Road

Dam

Harbor

Airport

. . .

Arch Bridge(Old Kesari Hind)

Beam Bridge(Overbridge at KKV Hall)

Truss Bridge(Foot-over Bridge at Railway

Station)

Cantilever Bridge(Howrah Bridge)

Cable Stayed Bridge(Bandra Worli Sea Link)

Suspension Bridge(Lakshman Jhula)

Area Site Type

. . .

CivilEngineering

MechanicalEngineering

ElectricalEngineering

Placement Scenario in Gujarat

10-15%

અભ્યાસ અધૂરો

છોડે છે.

15-20%

પ્લેસમેન્જટમાાંભાગ લેતાજ નથી.

15-20%

ફેતમલી બબઝનેસ

જોઈન કરે છે.

40-50%નવદ્યાથીઓ જ

પ્લેસમેન્જટમાાં ઈન્જટરેસ્ટેડ હોય છે અને ભાગ લે છે.

10-15%

ઉચ્ચઅભ્યાસ કરે છે.

(MBA,ME)

3%

10%

50%

37%

Rs.10,00,000 કરતા વધારે વાર્ષિક પેકેજ વાળા અાંદાજીત300 નવદ્યાથીઓ IT Companiesમાાં સસલેક્ટ થયા છે.

Approximately 11,000 students were placed from 58 colleges in 2018.Placement - 2018

Rs.5,00,000 થી Rs.10,00,000 સુધીના વાર્ષિક પેકેજ વાળા અાંદાજીત 1000 નવદ્યાથીઓ MNCsમાાં સસલેક્ટ થયા છે.

Rs.2,50,000 થી Rs.5,00,000 સુધીના વાર્ષિક પેકેજ વાળા અાંદાજીત5000 નવદ્યાથીઓ National Companiesમાાં સસલેક્ટ થયા છે.

Rs.2,50,000 થી ઓછા વાર્ષિક પેકેજ વાળા અાંદાજીત3700 નવદ્યાથીઓ MSME માાં સસલેક્ટ થયા છે.

New Engineers’ Demand in Gujarat*Every Year

Branch New Demand

Computer 10,000

Mechanical 6,000

Civil 4,000

Electrical 2,500

Chemical 2,500

EC 500

* Based on Analysis of previous years’ placement, reviews from industrialist and HR agencies.

Admitted in 2018

11,903

4,822

4,153

2,650

1,788

2,033

ગવમેન્જટ જોબ માટે કોને પસાંદગી આપવી? Engineering કે Other?

1 Graduate થતા નવદ્યાથીઓની સાપેક્ષમાાં ગવમેન્જટ જોબની સાંખ્યાખવુબ જ ઓછી છે.

General GPSC (ડેપ્યટુી કલકેટર, ટીડીઓ, મામલતદાર, સકે્શન ઓનફસર,

વગરેે) \ UPSC (IAS, IFS, IPS, IRS, etc.)ની પરીક્ષા કોઈ પણ Graduate

(MBBS, BE, BSc, BCom, etc.) આપી શકે છે.

2

Specific GPSC (R&B, Irrigation, GETCO, PGVCL, RTO Inspector, Town

Planner) \ UPSC (IES, Asst. Engineer, Technical Jobs in PSU, etc.)નીપરીક્ષા માત્ર Engineers જ આપી શકે છે.

3

ગવમેન્જટ ભરતીનુાં નવશ્લેિણ GPSC (Class-I & II)

ભરતીનુાંવિસ 2013-18

એન્જજીનીયસસ પાસે બવેડી તક હોય છે. ગવમને્જટ જોબમાાં રસ ધરાવતા નવદ્યાથીઓએસસનવલ, ઈલેક્ટર ીક્લ કે તમકેનીકલ બ્ાાંચ જ પસાંદ કરવી જોઈએ.

UPSC PSU

2016 2018

લાયકાત

ભરતીનીસાંખ્યાઓ

અાંદાજીતઉમેદવાર

સફળતાનોદર

AnyGraduate

1,303

3,00,000

230400 : 1

Mechanical

500

30,000

60 : 1

Electrical

600

20,000

33 : 1

Civil

2,300

20,000

9 : 1

Any Graduate

1,363

9,39,763

690 : 1

OnlyEngineers

12,000

2,00,000

16 : 1

Future of Engineering

Digital Disruption

Largest Bus Route Operator owns no Bus

Largest Taxi Company owns no Taxi

Largest Network of Rooms owns no Hotel

Largest Retailer has no Inventory

Largest Movie Ticket booking owns no Theater

Largest Insurance Aggregator has no Agent

Engineering

Admission

All India Admissions based onJEE (Advanced) AIR

JEE (Main) Paper-1 AIRthrough

Joint Seat Allocation Authority (JoSAA)

1

Engineering: National Level Admissions

23 IITs

~100AdmissionFrom GSEB

Admission Committee

JoSAAbased on

JEE (Advanced)

JoSAA નુાં પોટસલ JEE (Advanced)ના result પછી open થશે.

Admission Committee

JoSAAbased on

JEE (Main) Paper-1

23 IIITs

~100AdmissionFrom GSEB

31 NITs

~400+400AdmissionFrom GSEB

20 GFTIs

~200AdmissionFrom GSEB

Engineering: Institutes of National Importance

IISc,Bangalore

7 - IISERsIIST,Thiruvananth.

ISI,Kolkata

IIEST,Shibpur

RGIPT,Amethi

NIFFT,Ranchi

Admissions through

Various Modes• JEE (Advanced)

• JEE Main (Paper-1)

• KVPY

• Own Entrance Test

SVNIT-Surat Home State Open Category 2018 Cut-off

BranchGeneral Female

AIR* PR* AIR* PR*

Computer 7299 99.3540 10290 99.0893

EC 18259 98.3841 18269 98.3832

Mechanical 18958 98.3223 36101 96.8052

Electrical 21217 98.1223 14497 98.7170

Chemical 24189 97.8593 27654 97.5527

Civil 29104 97.4244 41836 96.2976

* JEE Main (Paper-1) Refer Ready Recknor for Round wise & Other Category Cut-off

Admissions in Gujarat based oni. Board PCM (Theory) + GUJCET

ii. JEE (Main) Paper-1 AIR

through ACPC / Institute

2

Colleges Seats

State Quota by ACPC based on

HSC PCM & GUJCET

(Gujarat Students)

All India Quota by Institute

based on JEE Main (Paper–1) (All India Students)

NRI Quota by Institute based

on True NRI thenNRI Sponsored

Seat Matrix: Engineering As per ACPC Book-2019

DAIICT, Gandhinagar

Nirma, AhmedabadPDPU, GandhinagarAdani, Ahmedabad

2220 50% 35% 15%

IITRAM, Ahmedabad 180 50% 50%(JoSAA) 0%

Navrachana, Vadodara 240 75% 25% 0%

All other SFIs & PPPs 48003 75% 0% *25%

All Government & GIA 10264 100% 0% 0%

SEAS, Ahmedabad Uni.

GSFC Uni., Vadodara450 50% 50% 0%

* Includes Management Quota (MQ) and Other State Quota

Application Forms

સ્ટેટ કવોટાના એડતમશન માટે એક જ ફોમસ ભરવાનુાં રહેશે જમેાાં ગુજરાતમાાં આવેલીતમામ (સરકારી / ગ્રાન્જટ ઈન એઈ ડ / SFI/ PPP) કોલેજનો સમાવેશ થઈ જશ.ે

State Quota

ઈન્જસ્ટીટયુટ કવોટાના એડતમશન માટે જે તે કોલેજની વેબસાઈટ પરથી અલગ અલગફોમસ ભરવાના રહેશે.

DAIICT Friday, June 28, 2019

Nirma University Monday, May 20, 2019

Ahmedabad University Friday, June 21, 2019

Adani Institute Friday, June 21, 2019

PDPU Last date not declared yet

Institute Quota

ACPC Engineering Admission Procedure

Eligibility, Merit List Preparation

GUJCET-2019ની પરીક્ષા આપેલી હોવી જોઈએ. Physics + Maths + Chemistry / Biology / Computer / Vocational માાં થીયરી અથવા

થીયરી + પ્રેકટીકલ સાથે મીનીમમ નીચે મુજબના માક્સસ મેળવેલ હોવા જોઈએ.

Eligibility

Merit Marks = (HSC PCMTheory PR x 0.60) + (GUJCET PR x 0.40)

Merit List

BoardOpen Category (45%) Reserve Category (40%)

Theory Theory + Practical Theory Theory + Practical

GSEB 135 /300 180 /400 120 /300 160 /400

CBSE/ISCE/NIOS/IB 108 /240 135 /300 96/240 120 /300

ધોરણ-12 નવજ્ઞાન પ્રવાહની પરીક્ષા PCM સાથે એક જ બોડસમાાંથી પાસ કરેલી હોવી જોઈએ.

Registration & Document Verification

GSEB-Open-NonTFWS સસવાયના તમામ નવદ્યાથીઓએ હેલ્પ સેન્જટર ખવાતે ડોક્યુમેન્જ્સનીફોટોકોપી જમા કરાવવાની રહેશે અન્જયથા તેમનુાં રજીસ્ટરેશન માન્જય ગણાશે નહહ.

Verification

મુખ્ય સમાચારપત્રોમાાં એડતમશન કતમટીની જાહેરાત આવે ત્યારે ICICI બેંકનીનનધાસહરત શાખવામાાંથી PIN અને ઇન્જફોમેશન બુકલેટ ખવરીદવાના રહેશ.ે

આ PINની જરૂરીયાત પ્રવેશ પ્રનિયા પૂરી થાય ત્યાાં સુધી પડશે માટે સાચવીને રાખવવો

www.gujacpc.nic.in પર નનયત સમય મયાસદામાાં ઓનલાઈન રજીસ્ટરેશન કરવાનુાં રહેશે.

Registration

List of Documents

Marksheets (SSC, HSC, GUJCET)

School Leaving Certificate

TFWS: 8 લાખવથી ઓછી આવકનો દાખવલો

EWS : Annexure - A

SEBC/SC/ST : જાતીનો દાખવલો SEBC : નોન-નિમીલેયર સર્ટટનફકેટ

(પહરનશષ્ટ 4 ગુજરાતીમાાં)

Mock Round & Round - 1

મોક રાઉન્જડ ચોઈસ નફલલગ & એલોટમેન્જટ પ્રોસેસ સમજવા માટેનો પ્રેનક્ટસ રાઉન્જડ છેજનેી મદદથી ચાલુ વિસનો ટરે ન્જડ ખવબર પડે છે.

મોક રાઉન્જડનુાં એડતમશન માન્જય ગણાતુાં નથી.

Mock Round

રાઉન્જડ-1માાં જટેલી ચોઇસ ભરવી હોય એટલી ભરી શકો છો પણ તમે 20 થી ૩૦ચોઈસ સારી રીતે મેનેજ કરી શકશો.

રાઉન્જડ-1ના એલોટમેન્જટ બાદ નનયત સમય મયાસદામાાં બેંકમાાં ટોકન ફી ભરીનેએડતમશન કન્જફમસ કરવાનુાં રહશ,ે અન્જયથા તમાુ એડતમશન આપમળેે રદ થઇ જશ.ે

રાઉન્જડ-2માાં આ સીટ ખવાલી હશે તો પણ તમને મળશે નહી.

રાઉન્જડ-1નુાં એડતમશન કન્જફમસ કરો કે ના કરો, રાઉન્જડ-2માાં તો તમે ભાગ લઈ જ શકશો.

Round-1

Round 2 (Reshuffling Round)

Round – 2 & Offline Round

રાઉન્જડ-2 Online Admission પ્રોસેસનો છેલ્લો રાઉન્જડ છે.

રાઉન્જડ-2માાં એટલી જ ચોઈસ ભરવી કે જમેાાં એડતમશન મળે તો 100% લેવુાં જ હોય.

જો રાઉન્જડ-2માાં એડતમશન મળશે તો રાઉન્જડ-1નુાં એડતમશન આપમેળે રદ થઈ જશેઅને તમે ભરેલી ટોકન ફી રાઉન્જડ-2માાં ફાળવવામાાં એડતમશન પર ટર ાન્જસફર થઈ જશે.

જો રાઉન્જડ-2માાં એડતમશન ના મળે તો રાઉન્જડ-1નુાં કન્જફમસ કરેલુાં એડતમશન ચાલુરહેશ.ે

રીશફલલગ રાઉન્જડ પછી સમય સાંજોગો અનુસાર એડતમશન કતમટી અમદાવાદ ખવાતેઓફલાઈન રાઉન્જડનુાં આયોજન કરે છે જનેા માટે સાંમતી આપવાની રહેશ.ે

Offline Round

Management & Vacant Quota

MQના એડતમશન પણ મેરીટ આધાહરત હોય છે જનેા માટે જે તે કોલેજનો ડાયરેક્ટસાંપકસ કરવાનો રહેશ.ે

MQ

બધા રાઉન્જડ પુરા થઈ ગયા પછી ખવાલી રહેલી બેઠકોના એડતમશન કરવાની સતા જે તેકોલેજને આપવામાાં આવે છે.

VQના એડતમશન પણ મેરીટ આધાહરત હોય છે જનેા માટે જે તે કોલેજનો સાંપકસ કરવાનોરહેશ.ે

VQ

How to Select

Branch?

Interest ?

Feeling of wanting to know about something

Excite the curiosity

CivilEngineering

MechanicalEngineering

ElectricalEngineering

ComputerEngineering

What is Branch?

બ્ાન્જચ એટલે કામનો પ્રકાર

Choose Branch carefully because You will work for rest of your life.

Real Interest ?

OR

Work Area

Civil Engineering

સસનવલ એન્જજીનીયરનુાં મુખ્યકામ બાાંધકામ છે.

જમેાાં મુખ્યત્વે બાાંધકામ (બબલ્ડીંગ), પાણીપરુવઠાનુાં નનયમન (ડેમ, ઓધોતગક, સસચાઈ અનેઘર વપરાશ), વેસ્ટ મનેજેમને્જટ (સોલીડ વેસ્ટઅને વેસ્ટ વોટર) અને ટર ાન્જસપોટેશન (રોડ વે,રેલ્વે, પુલ, ટનલ) વગેરેનો સમાવેશ થાય છે.

Geotechnical

Water Resource

Environment

Transportation

Construction

Structural

Architecture

Work Area

Mechanical Engineering

તમકેનનકલ એન્જજીનીયરીંગનુાં મખુ્યકામમેન્જયુફેક્ચહરાંગ છે.

જમેાાં મશીન, પા્સસ અને સસસ્ટમની ડીઝાઇન,પ્રોડક્શન, ઓપરેશન અને મેઇનટેનન્જસ વગેરેનોસમાવેશ થાય છે.

Quality Control

Operation

Maintenance

R & D

Manufacturing

Design

...

Electrical Engineering

ઇલેક્ટર ીકલ એન્જજીનીયરીંગનુાં મુખ્યકામઈલેક્ટર ીસીટીને લગતુાં છે.

જમેાાં પાવર (જનરેશન, ટર ાન્જસમીશન,નડસ્ટર ીબ્યુશન), રીન્જયએુબલ એનજીસ (નવન્જડ,સોલાર, ટાઈડલ), મશીન્જસ (ઈ.મોટર, ડર ાઈવ,લાઈટીંગ, પેનલ), વગેરેનો સમાવેશ થાય છે.

PowerGeneration

Power Transmission

PowerDistribution

Work Area

Testing

Electrical Machines

Renewable Energy

Automation & Control

Planning & Design

Power System

Internet of ThingsMaglev TrainSuper Battery Smart Grid

Computer / IT Engineering

કોમ્પપ્યુટર એન્જજીનીયરીંગનુાં મખુ્યકામ પ્રોગ્રામીંગ છે

જમેાાં સોફ્ટવેર, વેબસાઈટ અને મોબાઇલ એપનાડેવલોપમેન્જટ (પ્રોગ્રામીંગ)નો સમાવેશ થાય છે.

પ્રોગ્રામીંગ ઉપરાાંત પણ ઘણી બધી નોકરીઓનીતકો છે જમેકે BDE, DBA, Network Administrator,

Web Admin, QA, Security Specialist, System

Architect, Technical Support વગેરે

Work Area

Website

Mobile App

Software

Architect

Network Security

Database Apps

QA & Tester

CE & CSE; બાંને એક જ બ્ાાંચ છે. માત્ર ટાઈપીંગ મીસ્ટેક છે. GTUમાાં બાંનેનો સીલેબસ 100% સરખવો છે.

CE v/s CSE

ICTમાાં કોમ્પપ્યુટરના ખવુબ જ અગત્યના 6 નવિયો આવતા નથી. આ ઉપરાાંત ICTમાાંકોમ્પયુનનકેશનના જે નવિયો આવે છે તેની IT ઇન્જડસ્ટર ીઝમાાં જરૂરીયાત નથી.

DAIICTમાાં એડતમશન મળતુાં હોય તો જ ICTમાાં લેવુાં અન્જયથા CE\ITને પ્રથમ પસાંદગીઆપવી જોઈએ.

CE v/s ICT

CE & IT બાંને લગભગ સરખવા જ છે. GTUનાાં સસલેબસ પ્રમાણે માત્ર 3 નવિયો જ અલગ છે. કોલેજને પ્રથમ પસાંદગી આપવી અને ત્યારબાદ CE કે ITને પસાંદગી આપવી.

CE v/s IT

CE, CSE, IT, ICT વચ્ચે શુાં તફાવત છે?

Today’s Hot Tech. Tomorrow’s Hot Tech.

Big Data Huge Data

Machine Learning Machine Teaching

May be After 4 Years

Computer: Core v/s Specialization

કોમ્પપ્યુટરમાાં ટેકનોલોજી ખવુબ જ ઝડપથી બદલાય છે પરાંતુ ફન્જડામેન્જટલક્યારેય બદલાતા નથી.

Choose Core Computer Engineering in BE and Specialization in ME.

CivilEngineering

MechanicalEngineering

ElectricalEngineering

ComputerEngineering

4 બેઝીક બ્ાન્જચ (પાયાની) છે

Used or applicable in most of the industries

Wide spectrum of jobs, job areas, location & business scope

Highest Placements

Students should choose any one of them at UG level

બાકીની બધી બ્ાન્જચ આ 4 બેઝીક બ્ાન્જચમાાંથી બનાવામાાં આવેલી છે

શા માટે બેઝીક બ્ાન્જચ જ પસાંદ કરવી?

EC Engineering

જે નવદ્યાથીઓ ગુજરાત બહાર અથવા ફોરેનકન્જટર ીઝમાાં જવા ઈચ્છતા હોય તેઓ પસાંદગી આપીશકે છે.

ભારતમાાં ઇલકેટર ોનીક્સ મને્જયફેુક્ચહરાંગના યુનન્સનહીવત છે.

ગુજરાતમાાં ઇલેકટર ોનીક્સ ક્ષેત્રે કામ કરતીકાંપનીઓ બહુ ઓછી છે.

પ્રથમ પસાંદગી ઇલેકટર ોનીક્સ બ્ાાંચને આપવીજોઈએ અને ત્યારબાદ ઈ.સી. પસાંદ કરવુાં જોઈએ.

Work Area

Communication

VLSI

Embedded

Chemical Engineering

કેતમકલ એન્જજીનીયરીંગનુાં મુખ્યકામ કેતમકલમેન્જયુફેક્ચહરાંગ છે.

પ્લેસમેન્જટની તકો સારી છે પણB.Sc.(Chemistry)ના નવદ્યાથીઓ હરીફાઈ આપે છે.

ગવમેન્જટની પોલ્યુશન આધાહરત પોલીસીથી પણજોબ માકેટમાાં Up-Down આવે છે.

જોબ માટેની મુખ્ય તકો વડોદરા થી વાપી વચ્ચેરહેલી છે.

જે નવદ્યાથીને એલજીસનો પ્રોબ્લેમ હોય તેમના માટેકેતમકલ એનન્જજનનયહરાંગ સલાહભયુું નથી.

Work Area

Manufacturing

Environmental

Mining

Analytical Chemist

Materials

Automobile Engineering

ઓટોમોબાઇલ એન્જજીનીયરીંગના અભ્યાસિમમાાંડીઝાઈનીંગ આવતુાં નથી.

ઓટોમોબાઇલ એન્જજીનીયરીંગના અભ્યાસિમમાાંવ્હીકલમાાં વપરાતી નવનવધ સસસ્ટમ્પસનો અભ્યાસઆવે છે જવેી કે ફયુલ સીસ્ટમ, ઇગ્નીશીયનસીસ્ટમ, વગેરે.

કોઇપણ વ્હીકલ હજારો પાટસસનુાં બનેલુાં હોય છેજનેી ડીઝાઇન મીકેનીકલ એન્જજીનીયર કરે છે.

જે નવદ્યાથીને ઓટો-રીપેરીંગનુાં ગેરેજ ખવોલવુાં હોયએમણે ઓટોમોબાઇલ એન્જજીનીયરીંગ કરવુાં જોઈએ.

Work Area

એકપણ IIT કે NITમાાં ઓટોમોબાઇલ એન્જજીનીયરીંગની બ્ાાંચ નથી.

Mechatronics Engineering

મેકાટર ોનનક્સમાાં તમકેનનકલ (65%) અને ઈલેનક્ટરકલ/ઈલેક્ટર ોનનક્સ (35%)

નવિયોનો સમાવેશ થાય છે.

મુખ્ય તકો ઓટોમેશન, CNC, કાંટર ોલ સસસ્ટમ વગેરેના મેન્જયુફેક્ચહરાંગતેમજ મેઇનટેનન્જસને લગતા નફલ્ડમાાં છે.

Used or applicable in specific industries at specific locations

Limited Scope for jobs, job areas, location & business scope

Choose Basic Branch in B.E. & Specialize Branch in M.E.

Specialized બ્ાન્જચ પસાંદ કરતા પહેલા શુાં ધ્યાન રાખવવુાં?

Automobile IndustrialManufacturing MechatronicsMetallurgyPlasticProduction

Mec

hani

cal

Computer (Big Data Analytics)Computer (Cloud Based Apps)Computer (Mobile Applications)Computer (Artificial Intelligence)Computer (Data Science)Information & Comm. Tech. (ICT)

Co

mpu

ter

Electrical & Electronics Power ElectronicsElectronics & TelecommunicationElectronics & CommunicationElectronicsBiomedicalInstrumentation & Control Robotics & Automation

Elec

tric

al

Civil & Infrastructure

Water Management

Environmental

Civ

il

Aeronautical Engineering

ગુજરાત કે ભારતમાાં એકપણ એરોપ્લેન બનાવતી કાંપની નથી.એડતમશન લેતાાં પહેલા એ જાણવુાં ખવાસ જરૂરી છે કે

ભણવાનુાં શુાં? ભણાવશે કોણ? પ્રેક્ટીકલ ક્યાાં કરવાના? જોબ ક્યાાં મળે?

Rare opportunities in Gujarat

Prefer only if you have family business related to the Branch

Other બ્ાન્જચ પસાંદ કરતા પહેલા શુાં ધ્યાન રાખવવુાં?

Aeronautical Engineering

Biotechnology

Dairy Technology

Food Technology

Marine Engineering

Mining Engineering

Nano Technology

Petroleum Engineering

Rubber Technology

Textile Engineering

Other Branches

4Which Branches have Better Future after 4 Years?

EngineeringBranches

Civil Engineering

Electrical Engineering

Mechanical Engineering

Computer Engineering

Tick your Preferences & Consider the Branch with Higher Ticks

Physical Work Physical Work Physical Work Logical(No Physical Work)

Nature of Job

High Scope Medium Scope Medium Scope Low ScopeGovernment Jobs

Medium High High HighestPrivate Sector Jobs

Medium High High HighestCampus Placement

Medium Medium Medium Very FastSalary Growth

High Scope Moderate Scope

Moderate Scope

High ScopeBusiness withLow Capital

Local to Metro Local to Global Local to Metro Local to GlobalJob Locations

Job TypeField Job (80%)

Office Job (20%)Field Job (70%)

Office Job (30%)Field Job (70%)

Office Job (30%)Office Job

Civil Mechanical Electrical ComputerBranch→

Parameter↓

How to Select

College?

કોલેજ પસાંદ

કરવાનો

મુખ્ય પહરબળ

કુટુાંબની વાર્ષિક આવક

If Fee is

Government v/s SFI Colleges

Affordable Go for Good SFI

Not Affordable

Then

Tuition Fees Waiver Scheme (TFWS)

જે નવદ્યાથીના કુટુાંબની કુલ વાર્ષિક આવક ₹8,00,000/- થી ઓછી હોયતેને TFWS નો લાભ મળવાપાત્ર છે.

કુલ બેઠકોની 5% સુપરન્જયુમેરરી (વધારાની) બેઠકો TFWS હોય છે.

પૂરા અભ્યાસિમ દરતમયાન ટ્યુશન ફી ભરવાની હોતી નથી.

મુખ્યમાંત્રી યુવા સ્વાવલાંબન યોજના (MYSY)

જે નવદ્યાથીઓના PR 80 કે તેથી વધુ છે અને કુટુાંબની કુલ વાર્ષિક આવક₹6,00,000/- થી ઓછી હોય તેમને MYSYનો લાભ મળવાપાત્ર છે.

વાર્ષિક ટ્યૂશન ફીની રકમના 50% અથવા ₹50,000/- પૈકી જે ઓછુાં હોયતે મળવાપાત્ર છે.

સેમેસ્ટરની શુઆતમાાં નવદ્યાથીએ પૂરી ફી ભરવાની રહેશે.

સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાાં આવે ત્યારે ઓનલાઈન એપ્લાય કરીનેહેલ્પ સેન્જટર ખવાતે ડોક્યુમેન્જટસ જમા કરાવવાના રહેશે. ત્યારબાદનવદ્યાથીના એકાઉન્જટમાાં સીધા જ પૈસા જમા થશે.

કોલજેમાાં અભ્યાસ દરમ્પયાન જો નવદ્યાથી નાપાસ થશે અથવા 50% કરતાઓછા માક્સસ આવશે તો તે સેમેસ્ટરમાાં MYSYનો લાભ મળશે નહી.

If Fee is

Government v/s SFI Colleges

Affordable Go for Good SFI

Not Affordable

1. Go for TFWS in Good SFI

2. >80PR then in Good SFI through MYSY

3. Go for Government College

Then

Government of Other City

Transport

Boarding

Lodging

Living Expense

Fees of Good SFIin Local City

Approximate

Rs. 70,000 to

Rs. 90,000

Living Expensesin Other City

Approximate

Rs. 60,000 to

Rs. 1,00,000

=

Good SFI in home-town is economic compared toGovernment College of other city

Colleges for1 to 10000

Merit Number Students

1 to 10000

Top Colleges of Gujarat

1. DAIICT, Gandhinagar

Only ICT Branch

Everything is Best

Fees: 1,72,000

4. SEAS, Ahmedabad Uni.

Project based Learning

Highly Qualified Professors

Fees: 1,73,000

2. Nirma Uni., Ahmedabad

Change is only Constant

Metropolitan Culture

Fees: 1,81,000

3. IITRAM, Ahmedabad

Cutting Edge Infrastructure

Highly Qualified Professors

Fees: 1,45,000

Top Colleges of Gujarat

6. BVM, Vallabh Vidyanagar

Old is Gold, Most Stable Faculties

GIA Fess: 1,500

SFI Fees: 1,31,000

5. MSU, Vadodara

Best Syllabus & Environment

Water Management, Metallurgy,

Textile, etc. Courses

Fees: 1,500

8. Adani, Ahmedabad

Highly Qualified Professors

Good Industry - Linkage

Fees: 1,65,000

7. LDCE, Ahmedabad

One of the Oldest College

Good Placement

Fees: 1,500

Top Colleges of Gujarat

9. DDU (DDIT), Nadiad

Best for CH, CE, EC

GIA Fees: 1,500

SFI Fees: 1,52,000

10. GCET, Vallabh Vidyanagar

Good Placement

Best for ME, EC, CH, MC

Fees: 1,19,000

Disclaimer

We have short listed these colleges based on feedback ofStudents, Parents & Industries.

There are many other good colleges. Students are advised tomake their own list of good colleges.

Placements & Cut-off of Top Colleges 2018

College

DAIICT, Gandhinagar

Nirma, Ahmedabad

IITRAM, Ahmedabad

SEAS, Ahmedabad Uni

MSU, Vadodara

BVM,V.V.Nagar

GIA

SFI

LDCE, Ahmedabad

Adani, Ahmedabad

DDU, NadiadGIA

SFI

GCET, V.V.Nagar

CE IT/ICT ME EE CI

40 174 - - -

398 - 1596 3950 4780

- - 5883 8428 8409

- 1330 7122 - -

409 - 969 1384 3967

888-

-2977

28074631

3700-

5785-

558 1045 1807 2706 3542

- 3254 - 11812 10251

240897

-1948

-8668

-6115

-

2280 3649 10887 12788 12764

PlacedStudents

MedianCTC

210 9.00

527 3.50

81 -

86% 4.65

387 3.20

310 4.25

608 -

First Batch will pass in 2019

317 3.60

322 2.70

After 10000 Merit Number,

Students should choose

Good College from Local Region only

10000 to …

પરાં તુ નવદ્યાથીઓ અને વાલીઓ જ ેકોલેજના ગયા વિસના કટ-ઓફ

ઊાંચા હોય એ કોલેજમાાં એડતમશન લેવાને પ્રાધાન્જય આપે છે.

2018-Open Cutoff Merit No

BranchCollege

ACollegeB

Computer 1,390 4,885

IT 1,587 9,173

ME 3,228 36,310

Chemical 2,950 14,702

Civil 5,381 Vac.

Electrical 5,515 29,359

EC 7,886 31,377

Intake 720 570

GTU Sem-1 Result Rank

YearCollege

ACollege

B

2014 23 8

2015 15 9

2016 22 4

2017 9 4

2018 17 5

Avg. 17 6

Placed Students

BatchCollege

ACollege

B

2012-16 176 239

2013-17 144 305

2014-18 150 336

Avg/Year 156 293

Total 470 880

કઈ કોલેજ વધારે સારી ગણાય?Higher Cut-off OR Consistent Result & Good Placement?

College A OR College B?

Let’s Compare two Colleges A & B and Verify

120

120

120

120

Hint: First Letter of Both Colleges’ Name is same.

શહેર નહીં સારી કોલેજ પસાંદ કરો

✔✗

20172018District Result

Rajkot 85.03

Botad 84.90

Morbi 83.60

Devbhumi Dwarka 82.90

Ahmedabad (R) 82.20

Surendranagar 81.30

Mahesana 81.30

Jamnagar 80.40

Surat 78.80

Gandhinagar 77.80

District Result

Botad 94.02

Morbi 93.92

Rajkot 93.24

Junagadh 91.06

Mahesana 90.93

Devbhumi Dwarka 90.66

Ahmedabad (R) 90.26

Surendranagar 88.96

Bhavnagar 88.53

Kutch 87.68

Top 10 District: GSEB 12th Science ResultSaurashtra Region Result

2019District Result

Rajkot 84.47

Botad 84.12

Morbi 84.02

Ahmedabad (R) 81.28

Mahesana 80.85

Bhavnagar 80.22

Jamnagar 79.63

Surendranagar 79.14

Surat 77.86

Ahmedabad (C) 77.01

Surprised!!! Saurashtra is highly competitive and qualitative in any field.

College Selection Parameters

Faculties (Soul & Brain of the institute)

1

Campus Environment (Disciplined & Academic)

2

Infrastructure (Laboratories, Library, Tools, Computer)

3

Result (GTU Result)

4

Placement (Side Product of Quality Education)

5

College Selection Parameters

Skill Development Activities (To be Industry Ready)

6

Intake (Quality degrades in Overcrowded Campus)

7

Filled Seats (Minimum 200 seats should be filled)

9

College Timing (Optimized Schedule)

8

Final Tips for College Selection

જે કોલજેમાાં એકેડેતમક, સ્કીલ ડેવલોપમેન્જટ એક્ટીવીટી અને પ્લસેમેન્જટબેલેન્જસડ હોય તેની પસાંદગી કરવી જોઈએ.

જે કોલેજમાાં માત્ર એન્જજીનીયરીંગ હોય તેને પ્રથમ પસાંદગી આપવીહહતાવહ છે કારણ કે મેનેજમેન્જટનુાં લક્ષ્ય એક જ હોય છે.

જે કોલેજમાાં ગયા વિે ૨૦૦+ બેઠકો ભરાયેલી હોય એવી કોલજે ને જપસાંદ કરવી.

ધો. 12 માાં એક જ ક્લાસમાાં એક જ સર પાસે એક જ મટીરીયલમાાંથી એક સરખવુાં ભણવા છતાાં પણ રીઝલ્ટ

અલગ અલગ છે.

ટોપ 25 કોલેજોમાાં માત્ર 5% થી 10% નો જ તફાવત છે.90% આધાર તો નવદ્યાથીની મહેનત પર છે.

How to collect the information?

Step-01 Study Ready Reckoner

Ready Reckonerનો અભ્યાસ કરીને કોલેજોની યાદી બનાવો

2018 ભરાયેલી બેઠકો(મીનીમમ 200+ બેઠકો)

GTU Result Rank

(ટોપ 25માાં રેન્જક હોવો જોઇયે)

Placement

(60+% Placement is Good)

Fees (વાલીને પોિાય તેવી હોવી જોઇય)ે

Location (તમારા ઝોનને પ્રાધાન્જય આપો)

Last Year Cut-off (To resolve tie)

Shortlist Maximum 5 to 10 Colleges

Step-02 Visit College Website

પસાંદ કરેલ કોલેજોની વેબસાઇટનીઝીણવટપૂવસક નવઝીટ કરો. Faculty

(Qualification, Experience, Working

Since, Industrial Exposure, etc.)

Placement(Detailed Placement with Student

Name, Company, Package, etc.)

Study Mission, Vision, Principal

Message etc.

Now Shortlist Maximum 3 to 5 Colleges

College

Step-03 Personal Visit to the College

ચોઇસ નફલલગ અથવા એડતમશન કન્જફમસકરતા પહેલા કોલજેની રૂબરૂ મુલાકાત લેવીહહતાવહ છે.

Observe Environment

ક્લાસરૂમ, લેબોરેટરી, વકસશોપ, કેન્જટીન,વગેરેની તલસ્પશી મુલાકાત લેવી

ફેકલ્ટીઝ સાથે વાતચીત કરવી અનેડીપાટસમેન્જટની સીસ્ટમ જાણવી.

ખવાસ, અત્યારે અભ્યાસ કરતાનવદ્યાથીઓનો માંતવ્ય જાણવો.

Now Order Colleges as 1, 2, 3, …

40 વિસની સારી કેરીયર

બનાવવા માટે...

4 વિસ સારી રીતે

ભણવા માટે...

4 હદવસ સમય કાઢીને કોલેજની

મુલાકાત લેવી અનનવાયસ છે...

Mobile Application: Degree Engineering Admission

Search “Engineering Admission”

in Google Play Store or Apple App

Store

4.64K reviews

100K+Downloads

AgricultureUniversity Courses

Agricultural Universities (www.gsauca.in)

Admission Website

www.gsauca.in

કામધેનુાં કૃતિ યુનનવર્સસટી: B.Tech.(Dairy Technology) (80 seats) refer:www.ku-guj.org

સરદાર કૃતિનગર દાાંતીવાડા કૃતિયુનનવર્સસટી: B.Sc. (Home Science)(60 seats) refer: www.sdau.edu.in

Anand Agricultural University (AAU)Anand-38811002692-261310www.aau.in

Sardarkrushinagar DantiwadaAgricultural University (SDAU)

Dantiwada - 38550602748-278226www.sdau.edu.in

Junagadh Agricultural University (JAU)Junagadh-3620010285-2672080/90www.jau.in

Navsari Agricultural University (NAU)Navsari-39645002637-282823www.nau.in

Courses Offered1. B.Tech. (Dairy Tech.)2. B.Tech. (Agricultural Engg.)3. B.Tech. (Food Tech.)4. B.Tech. (Ren. Energy & Env. Engg.)5. B.Tech. (Agricultural Info. Tech.)

Government

Scholarships

મુખ્યમાંત્રી યુવા સ્વાવલાંબન યોજના (MYSY)

ધોરણ-12 નવજ્ઞાન પ્રવાહમાાં 80PR કે તેથી વધુ મળેવનાર નવદ્યાથીઓ કેજમેના પહરવારની કુલ વાર્ષિક આવક ₹6,00,000/- થી ઓછી હોયતેમને સરકારશ્રી દ્વારા આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.

વાર્ષિક ટ્યૂશન ફીની રકમના 50% અથવા ₹50,000/- પૈકી જે ઓછુાંહોય તે મળવાપાત્ર છે.

કોલજેમાાં અભ્યાસ દરમ્પયાન જો નવદ્યાથી નાપાસ થશે અથવા 50% કરતાઓછા માક્સસ આવશે તો તે સેમેસ્ટરમાાં MYSYનો લાભ મળશે નહી.

Refer www.mysy.guj.nic.in for more detail.

SC/ST (અનુસૂસચત જાતત અને અનુસૂસચત જનજાતત)

SC/ST કેટેગરીના નવદ્યાથીઓ કે જનેા પહરવારની કુલ વાર્ષિક આવક₹2,50,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા 100% ટ્યૂશનફીની સ્કોલરશીપ દર વિે આપવામાાં આવે છે.

જો નવદ્યાથીએ એડતમશન મળ્યા બાદ Free-ship Card કઢાવેલ હશે તોકોલેજ ખવાતે કોઈ જ ટ્યુશન ફી ભરવાની રહેતી નથી.

જો કોલેજ ખવાતે ટ્યુશન ફી ભરેલ હોય તો બાદમાાં સરકારશ્રી દ્વારાસ્કોલરશીપની રકમ જયારે કોલજેને મળે ત્યારે નવદ્યાથીએ ભરેલ ફી પરતકરવામાાં આવે છે.

NT/DNT (નવચરતી જાતત અને નવમુક્ત જાતત)

NT/DNT કેટેગરીના નવદ્યાથીઓ કે જનેા પહરવારની કુલ વાર્ષિક આવક₹2,00,000/- થી ઓછી હોય તેમને સરકારશ્રી દ્વારા ₹50,000/-નીસ્કોલરશીપ દર વિે આપવામાાં આવે છે.

પ્રવેશ મળ્યા બાદ નનયત સમય મયાસદામાાં ઓનલાઈન અરજી કરવાનીહોય છે.

પોસ્ટ મેટર ીક સ્કોલરશીપ

સરકારશ્રી દ્વારા SEBC/NT/DNT જાતતના નવદ્યાથીઓ માટે પોસ્ટ મેહટરકસ્કોલરશીપ આપવામાાં આવે છે.

અાંદાનજત ₹5,000/- જટેલી સહાય મળવાપાત્ર છે.

નવનવધ યોજનાઓ પૈકી અમુક રચનાઓ નીચે દશાસવેલ છે.

1. BCK-78 Post S.S.C. Scholorship for Girls (SEBC)

2. BCK-137 Post S.S.C. Scholorship for Girls (NT/DNT)

3. BCK-81A Post S.S.C. Scholorship for Boys (SEBC)

4. BCK-138 Post S.S.C. Scholorship for Boys (NT/DNT)

5. BCK-80 Instrumental Assistance for Medical, Engineering, Diploma students (SEBC)

6. BCK-79 Food Bill Assistance for Medical, Engineering students (SEBC)

7. BCK-325 Educational Assistance for NT/DNT students studying in SFI (NT/DNT)

માનનીય મુખ્યમાંત્રીશ્રી નશષ્યવૃતત યોજના (CMSS)

આ યોજના અાંતગસત નીચેની કેટેગરીમાાં આવતા નવદ્યાથીઓ કે જમેના પહરવારની કુલ વાર્ષિક આવક ₹4,50,000/- કરતા ઓછી હોય અને સ્નાતક અભ્યાસિમોમાાં પ્રવેશ મેળવેલ હોય તેઓને આ સ્કોલરશીપનો લાભ મળવાપાત્ર છે.1. 50% થી ઓછી મહહલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાાંથી પાસ થનાર

કન્જયાઓ2. ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતાંકવાદ, નક્સલવાદ જવેા કારણોસર ફરજો

દરમ્પયાન માયાસ ગયા હોય અથવા કાયમી નવકલાાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેનન્જિય/રાજ્યના અધસલશ્કરીદળોના અને અનામત પોલીસદળોના તથા ગુજરાત પોલીસદળના જવાનોના સાંતાનો

3. શ્રતમકકાડસ ધરાવતા શ્રતમક વાલીના સાંતાનો4. 40% થી વધુ નવકલાાંગતા ધરાવતા નવદ્યાથીઓ અથવા વાલીઓના સાંતાનો 5. નવધવા મહહલાના સાંતાનો6. અનાથ નવદ્યાથીઓ કે જનેા માતા-તપતા બાંને મારણ પામેલ હોય7. નડવોસસ/ ત્યક્તા મહહલાના સાંતાનો

એન્જજીનીયરીંગમાાં વાર્ષિક ટ્યૂશન ફીની રકમના 50% અથવા ₹1,00,000/- પૈકી જ ેઓછુાં હોય તે મળવાપાત્ર છે.

Important

Websites

Gujarat Admission All India Admission

The Admission Committee for Professional Courses (ACPC)

www.jacpcldce.ac.in

For ACPC Registration

www.gujacpc.nic.in

Agricultural Universities of Gujarat Common Admission

www.gsauca.in

Fee Regulatory Committee, Technical

www.frctech.ac.in

Gujarat Technological University (GTU)

www.gtu.ac.in

Gujarat University Online Admission

eform.gujaratuniversity.ac.in

Joint Seat Allocation Authority (JoSAA)

www.josaa.nic.in

Central Seat Allocation Board (CSAB)

www.csab.nic.in

National Aptitude Test in Architecture (NATA)

www.nata.in

Joint Entrance Examination (Main)

www.jeemain.nic.in

Joint Entrance Examination (Advanced)

www.jeeadv.nic.in

IISER Admission

www.iiseradmission.in

Arise, Awake and

Stop Not till the

Goal is Reached.

- Swami Vivekanand

Risk comes from not knowing

what you are doing

Counselling Center

ThankYou..!

+ Good Luck

Ask Questions..?

4th Floor, Lotus Arcade, 8 – Royal Park,Between KKV Hall to Indira Circle,Rajkot – 360005

9825563616

8:00 AM to 8:00 PM