volume-6 | issue-5 | may-2017 | issn - 2250-1991 | if : 5 ... · ainvayyaaima tva sampk-sau~ma\.....

3

Click here to load reader

Upload: dinhnguyet

Post on 28-Oct-2018

212 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5 ... · AinvaYyaaima tva sampk-saU~ma\.. ડૉ

ORIGINAL RESEARCH PAPER Sanskrit

ડૉ. રવી���ુમાર પડંાની BaavaBaUima: એક પ�રચય KEY WORDS: .

VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5.761 | IC Value : 79.96PARIPEX - INDIAN JOURNAL OF RESEARCH

Ms. Archana Gamit

Lecturer (Sanskrit), Government Arts college, Sagbara, Dist. Narmada.

આચાય� મ�મટનામતા�સુાર -

inayaitkRtinayamarihtaM *laadOkmayaImananyaprtn~ama\ .

navarsa�icaraM inaima-it−

maadQatIBaartI kvaoja-yait .. 1º1..

ૃ ુ���તુ શોધપ�મા ંઆવા જ એક આ�િુનક સ�ં�ત કિવ ડૉ. રવી���માર

પડંાની કા�ય��ૃ�ટ�પ “भावभूिम” મા ંિવહરવાનો અને કિવના ભાવિવ�થી

ભાવકોને પ�ર�ચત કરાવવાનો �યાસ કય� છે. �ળૂ સાહિસક-ક�લ�ગ

(ઓ�ર�સા) ના અને હાલમા ંગરવી �જુરાતને કમ��િૂમ બનાવી અહ�

ૃ�થાયી થયેલા ડૉ. પડંા �જુરાતના સ�ં�ત ભાષાના અ�ગ�ય કિવ અને

ૃલેખક છે. સ�ં�ત સા�હ�ય જગતમા ં�િત��ઠત “અ�ખલ ભારતીય કા�લદાસ

ૃ�રુ�કાર” થી સ�માિનત એવા ડૉ. પડંા� ંુઆ�િુનક સ�ં�ત સા�હ�યમા ં

�દાન ન�ધનીય છે. હાલમા ં મહારા� સયા�રાવ િવ�િવ�ાલયમા ં

ૃઅ�યાપન કાય�મા ં રત, સ�ં�ત િવભાગના અ�ય� તર�ક�ની �િૂમકા

ૃભજવી રહલ� ા તેઓ ચાળ�સથી વધાર� �િતઓની રચના કર� ��ૂા છે.

ૃઅ�ે � કા�ય�િતની ચચા� � ંકરવા જઇ રહ� � ંતે� ંુશીષ�ક છે BaavaBaUima:. � બે ુ

િવભાગમા ં વહચ� ાયેલી છે. �થમ ભાગ અલગ અલગ િવષયાધા�રત

ૂઅ�ગયાર લ�કુા�યોનો બનેલો છે �યાર� બી� ભાગમા ંએક �તકા�ય

અને એક લહર�કા�ય સમાિવ�ટ છે.

આ કા�યસ�ંહના �થમ ભાગ� ંુ�થમ લ�કુા�ય છે Bagava%stuit:. પોતાના

ુકા�યસ�ંહની �ભુ શ�આત કિવ ��વુદંનાથી કર� છે. અ��ુ��, ઉપ�િત ્

અને વસતંિતલકા �વા છદંોથી ��ુત એવા આ કા�યમા ં કિવ �ની

લીલાથી પ�થરમાથંી પણ અ�તૃ વહ� નીકળે, �ના �કાશથી આ �િૂમ

ૃદ�દ��યમાન છે અને �ની �પાથી �કૂ પણ બોલી શક� છે એવા ભગવાન

ુનારાયણને �ણમે છે. કિવમતે � જન સસંારના �ઃખોને િવસર� ��નુે

�દયમા ંધારણ કર� છે તે સદા �ખુી રહ � છે. કિવ પોતાના માયા અને

કામથી િવમો�હત થયેલા મન અને �ચ�તા�પી �વરથી દાહતા શર�રને

ૃશાતા આપવા �ી ��ણને �ાથન� ા કર� છે.

ho dInabanQaao duirtaphairna\ho kRYNa damaaodr vaasaudova.%vayaa ivanaa jaIvanamaqa-hInaM ivanaaSaya %vaM mama du:Kjaalama\.. “Sai>stao~ma\” મા ં ૩૩ �લોકોમા ં દ�વી ભગવતીની આરાધના કરાઇ છે.

�તો�ની શ�આતમા ંજ કિવ દ�વી સર�વતીને વદં� છે, �મની �ેરણાથી

તેમના �ચ�મા ંકા�યની કામના થઈ છે. અ�ે જતા ંકિવ ભગવતી ના

િવિવધ �વ�પો �વા ક� લ�મી, ગૌર�, ચડં�, ભવાની વગેર�ને નમે છે, પરં� ુ

પછ�ના ં �લોકોમા ં કિવનો શ��ત િવશ ે સદંભ� બદલાઈ �ય છે. કિવ

શ��તને મ��ુયમા ંરહલ� ી �હ�મત અને સાહસના �તીક �પે �યો� છે.

“na saa Qara ya~ na saint vaIra na to tu vaIra: sattM isqara yao.yaoYaaM SarIroYau na Sai>stUpao

na maanavaasto narSabdvaacyaa:..

અ�ય એક કા�ય “saaomanaaqastao~ma\” મા ંકિવએ ઉપ�િત છદંનો �યોગ કય� છે.

અહ� છ �લોકોમા ં��ુર�દ�શ��થત �ાદશ�યોિત�લ�ગોમાનંા એક એવા

�� ુસોમનાથ� ંુ�મરણ ક� � ુ છે. ભગવાન સદાિશવ ેપણ �કંદ�રુાણના

ુ ુઉ�રકાડંમા ં� ��ુમ�હમા� ંુગાન ક� � ુ છે એવા ��ુની �શ��ત કિવએ

પોતાની “gau�stuit:” મા ંકર� છે. “gauu�ustuit:” ના �ારંભે કિવએ 'kRYNaM vando jagad\gauruma\'

ૃકહ� િવ��નુા અવતાર ભગવાન �ી��ણને, �મની ક�ણાથી િવ�મા ં

�ાનગગંા �વા�હત થઈ છે એવા મહાભારતના રચિયતા ભગવાન

વદે�યાસ અને �મના ંકા�યકલા��ુપથી સર�વતી �શુો�ભત થઈ છે એવા

ુ ુકિવ�લ��ુ કા�લદાસની વદંના કર� છે. દ�શને �ણે પોતાના �ાનદ�પથી

ુ ૃઉ�સ આ�યો એવા �વામી િવવકેાનદંના ��ુ રામ��ણ પરમહસંને પણ

ુકિવ વદં� છે. કિવના માટ� સવ�� ખુો� ંુકારણ િવ�ા છે અને એ િવ�ા ��ુની

ૃ ૃ�પા���ટથી જ �ા�ત થાય છે.

“iSavaao|hma\” ની શ�આતમા ંવદેાતંદશન� ની છાટં દ�ખાય છે.

jaIvaao|hM saiccadanand: iSavaao|hM sauKsaagar:.janmamaR%yaujaravyaaiQa¹yan~Naa na spRSaint maama\..

અહ� ��ૃ�ટનો સાર �ણે ક� િશવ જ છે તેમ �દિશ�ત કરા� ંુછે �યાર� બી�

ુ ુબા� સસંાર� ંમહ�વ દશા�વતા કિવ કહ � છે ક� -

“saMsaarao|yaM sauQaaisanQau: sava-~aist sauKM saKo..

આ રચનામા ંકિવનો �વન ��યેનો હકારા�મક અ�ભગમ અને �વન

ુ ુ�વવાનો ��સો �પ�ટ તર� આવ ે છે. સસંાર હમંેશા �:ખોના સાગર

તર�ક� ઓળખાતો આ�યો છે પણ કિવના મતે તો એ �ધુાિસ�� ુજ છે.

પરં� ુઆ �યાર�જ શ� બને �યાર� મ��ુય પાસે સતંોષ�પી ધન હોય

માટ� કિવ કહ � છે -

santaoYa: prmaM iva<aM na Saaint: santaoYaM ivanaa..

ૃ�ય��તપરક કા�યો� ંુ �ચલન પણ અવા�ચીન સ�ં�ત સા�હ�ય� ંુએક

વિૈશ�ટ� ર� ંુછે. આ�િુનક કિવઓએ અનેક રાજનેતા, િવિશ�ટ �ય��તઓ

અને િવ�ાનોની �શસંામા ંશ�દાજં�લ અપ� છે. ડૉ. પડંાએ પણ પોતાની

ૃઆ �િતમા ંચાર �ય��તપરક કા�યોની રચના કર� છે. �મા ં�થમ છે

કિવની કમ��િૂમ સ�ંકાર� સયા�નગર� વડોદરાના શાસક સયા�રાવ

�ી� પર લખાયે� ંુ“sayaajaI-dSakma\”. ઉપ�િત છદંમા ંલખાયેલા આ દશક-

કા�યમા ંકિવએ વડોદરાના ઉદાર�ચ�, સા�હ�ય, સગંીત અને કલા�રુાગી,

�ૂર��ટા મહારા�ની �શ��ત કર� છે. આ� વડોદરા નગર� સ�ંકાર� અને

ૂ ુકલાનગર� તર�ક� �યાતનામ છે તે આ મહારા�ની �રંદ�શી� ંજ પ�રણામ

છે.

કિવના શ�દોમા ંજો તો – ,

356 www.worldwidejournals.com

Page 2: VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5 ... · AinvaYyaaima tva sampk-saU~ma\.. ડૉ

PARIPEX - INDIAN JOURNAL OF RESEARCH VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5.761 | IC Value : 79.96

]darcaota: p`itBaaQanaI sasaaih%yasaMgaItklaanauragaI.ivaSaalad/YTa jananaayakao ya:kqaM naRpM tM )id ivasmarama:.. “BaImaravap`Saist:” મા ંકિવએ ભારતના બધંારણના ઘડવયૈા દ�લતનેતા ડૉ.

ભીમરાવ �બૅડકરની શ�દ��ુપથી અચ�ના કર� તેમને ]darcaota, ivaVaivalaasaI,

bahuSaas~vao<aa, saugauNaanaur@t:, prdu:KdgQa: અને dilataga`dUt: �વા ંઅનેક િવશષેણોથી

નવાજયા ંછે.

“narond`maaodIp`Saist:” કા�યમા ંતે સમયના �જુરાત રા�યના ��ુયમ�ંી અને

તેમના �શુાસનની �શસંા કરવામા ંઆવી છે.

“Saaint: sada naR%yait ya~ BaUmaaO na saint rajyao BayakarNaaina.Ba`maint ra~aO maihlaa: sauKona ivanaova BaIitM gaujaratrajyao.. ૨૩ �લોકોમા ં રચાયેલા આ �શ��તકા�યમા ં મોદ�શાસનમા ં થયેલા ં

િવકાસકાય�ની ગાથા ગવાઈ છે અને એમના શાસનમા ં રા�યની

ત�કાલીન ��થિત� ંુવણ�ન કરા� ંુછે. રાજયમા ંચાલતી �ાથિમક શાળાના

બાળકો માટ�ની અ�યપા� મ�યા� ભોજન યોજના �વી સરકાર�

યોજનાનો ઉ�લેખ પણ કા�યમા ં જોવા મળે છે.

ૂ ૃકા�યસ�ંહના ��તીય ભાગમા ં “)dyadUtma\” નામ� ંુ �તકા�ય છે. સ�ં�ત

સા�હ�યમા ંકા�લદાસના “maoGadUtma\” થી લઈને સા�ંત સમય �ધુીમા ંઘણા ં

�ૂતકા�યો લખાયા ં છે. �વા ક� “mayaUrdUtma\”, “cand`dUtma\” વગેર� વગેર�. �યા ં

કિવઓને પોતાનો સદં�શો પોતાની િ�યા �ધુી પહ�ચાડવા અ�ય

ૂસદં�શવાહકની જ�ર પડ� છે પણ અહ� કિવને �ત શોધવા �ાયં જવાની

ૂ ુજ�ર પડ� નથી. કિવ �ારા પોતાના �દયને જ અહ� �ત બનાવી દ�વા� ંછે.

ro )dya²vaodya mao ip`yatmaaM vaodnaayaa: svarma\.tyaa ivanaahmaismaivavaNa-vaOKrI.BaavahInaa BaaYaamayaIsqaUlaa saundrI.

ૂ ુપરંપરાને અ�સુર�ને કિવએ �દયને �ત તો બનાવી દ�� ંપણ સાથોસાથ

ૂઆ�િુનક �ગુના �ણયીજનોના �ત એવા મોબાઇલય�ંનો િનદ�શ

કરવા� ંુપણ કિવ ��ૂા નથી.

QanyaM ip`yao² maaobaa[layan~ma\saMyaaojayato %vayaa sah mama yaaogasaU~ma\na japaima man~ma\na ca ksya tn~ma\hstaByaaM QaR%vaa maaobaa[lama\AinvaYyaaima tva sampk-saU~ma\..

ૃડૉ. પડંાએ પરંપરા અને આ�િુનક બનેં ધારાઓમા ંસ�ં�તિશ�ણ �ા�ત

ક� � ુ છે. તે જ ર�તે તેમના કા�યોમા ંપણ પરંપરા અને આ�િુનકતાનો

�ભુગ સમ�વય જોવા મળે છે.

ુઅ�ણરંજન િમ� ડૉ. પડંા િવશ ેન�ધે છે ક� – “Dr. Panda has a unique

expertise in delineating love-in-separation.” આ કથન� ંુ ઉ�મ

ૂઉદાહરણ ���તુ �તકા�યમા ંજોવા મળે છે; �યા ંપોતાની િવરહ-�યથાને

વાચા આપવા કિવએ પોતાના કાય��ે�ને પણ સાકંળ� લી� ંુછે. અહ�

તેમનો છા�ક���ી અ�યાપકસહજ �વભાવ પણ િન�દ��ટ થાય છે.

na ktu-M Sa@naaoima ivaSaalapustkanaamaQyayanama\saMSaaoQayaaima sattM tsyaa: snaohQanama\

yaqaa kiScat\ SaaoQaCa~:saMSaaoQato ga`nqaalayao vastu samastma\.

ૃડૉ. પડંાએ પોતાના ભાવોને વાચા આપી શ�દબ� કરવા સ�ં�ત

સા�હ�યના એક અ�ય �કાર લહર�કા�યનો �યોગ કર� “BaavalahrI” ની રચના

કર� છે. � આ કા�યસ�ંહ� ંુ�િતમ કા�ય છે. સા�હ�યના આ �વ�પનો

�યોગ પ�ંડત જગ�ાથ ે અિધકતમ કય� છે, �મણે પાચં-પાચં

ૃલહર�કા�યોની સ�ં�ત સા�હ�યને ભેટ ધર� છે.

“BaavalahrI” મા ંકિવએ નાના ંનાના ં૮૪ પદોમા ંપોતાના ંિવિવધ ભાવતરંગોને

વહા�યા ંછે. ડૉ. �દુ�શ આ��, BaavalahrI િવશ ેન�ધે છે ક� –ૂ

“BaavalahrI maoM jaOsao kavya$pI samaud` sao Anaok BaavaaoM kI lahroM iCtr gayaI hao. ivaivaQa BaavaaoM sao AapUt- 84 xaiNakaAaoM maoM gauNa¸ daoYa¸ sajjana¸ duja-na¸ maR%yau¸ jaIvana¸ saMsaar¸ ivaYamatayaoM evaM ivasaMgaityaaoM ko Anaokanaok AnauBava samaaiht hO.”

અ�ે એક �લુના ઉ�લેખનીય છે. દર�ક �ય��ત દર�ક કાય� કરવા સ�મ

નથી, દર�ક ને પોતાની આગવી િવશષેતાઓ અને મયા�દાઓ હોય છે. �મ

ક� લીમડાના ��ૃમા ંમ�રુ�વ સભંવ નથી ક� કાગ નીર-�ીરનો િવવકે

કરવા સમથ � નથી. આ િવશ ેકિવ કહ � જણાવ ેછે -

“marala eva xaIrnaIrBaoddSaI-¸ na tu kak:.”

એજ ર�તે દર�ક ઘટના ક� પ�ર��થિતની અલગ અલગ �ય��તઓ પર

અલગ અલગ �ભાવ પડતો હોય છે. કોઈ એક પ�ર��થિત એક �ય��તને

ુઆનદં આપે તો અ�યને �ઃખ પણ આપતી હોય છે. ���તુ કા�યમા ંઆ

વાતને બ� �ણીતા ઉદાહરણ �ારા સમ�વવામા ંઆવી છે.ુ

ËaOHcasya marNaovyaaQaao hsaitvaalmaIik: Ëndit.

આમ, �વનના ંસ�યોના ંઘણા ંતાણાવાણા ંપોતાની આ રચનામા ંકિવ એ

વણી લીધા છે. સા�ંત સમયમા ંમાતાિપતાના ંયોગદાનને �લૂી પા�ા�ય

ૃ ુ ુસ�ં�િતના ચીલે ચાલી િવભ�ત ��ંબ (Nuclear Family) �વા આ�િુનક

િવચારમા ંરાચતા દંભી સતંોનો માટ� કિવ સીધા અને સરળ શ�દોમા ંએક

ઉ�ચ િવચાર આપી �ય છે:

'maindro mao ikma\ÆgaRho st:maataiptraO.

ુસમાજમા ં હ�મેશાથી �લદ�પક, ઘરનો �ચરાગ �વા િવશષેણો સાથ ે

સતંાનોમા ં��ુનો દબદબો ર�ો છે. પરં� ુડૉ. પડંાના આ કા�યમા ંતેમની

એક વ� ુઉદા� ભાવના, � છે ��ુ અને ��ુી વ�ચેની સમાનતાની

ૃભાવના તે અહ� ���ટગોચર થાય છે. કિવના જ શ�દોમા ંજોઈએ તો –

“pu~MÀpu~IM ivanaaiptaflaM ivanaa vaRxa:.

ઉપરો�ત પદને મોનો ઇમેજ �કાર� ંુ કા�ય કહ� શકાય. �લોબલ

વોિમ�ગના �ગુમા ં �યાર� ��ૃો અ��ૂય છે અને છતા ં માનવ�િતએ

��ૃોના �ાસમા ં કોઈ કસર નથી છોડ�, તેવામા ં ડૉ.પડંાએ પોતાના

www.worldwidejournals.com 357

Page 3: VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5 ... · AinvaYyaaima tva sampk-saU~ma\.. ડૉ

કા�યમા ં��ૃો� ંુમહ�વ દશા�વતા, તેમને ઈ�ર તરફથી ��ૃવીને �ેમથી

મળેલી ભેટ ગણાવી છે.

“vaRxaa:prmaoSvarsyapRiqavaIM p`itp`Nayaaophara:.”

આ પદમા ંકિવએ �િતકા�મક (Symbolism) નો �દંુર �યોગ કય� છે.

ડૉ.�તેા ��પિત ન�ધે છે –

“He profusely makes use of symbols and abstract objects for the better expression of his ideas. In many of his poems one can notice simplication of grave philosophical ideas.”

કા�યના �તમા ંકિવ ��દગીનો બ� મોટો સબક, સઘંમા ંજ શ��ત છે એ ુ

બ� �દંુર ઉદાહરણ �ારા દશા�વી �ય છે.ુ

“saMGao|ist Sai>:yada tRNaainaeki~taina Bavaintgajaao|ip tOina-bawuMSa@yato.

ુઆથી ડૉ. અ�ણ રંજન િમ� કિવ તર�ક� ડૉ. પડંાની �શ��તમા ં� ન�ધે છે

તે યો�ય જ છે. એમા ંકોઈ અિતશયો��ત નથી.

“He is ahead of many Sanskrit writers as he takes up various modern themes that relate to the subtle aspects of life. His self-perception, god-consciousness, time-consciousness, reective and analytical look towards life, problems of the modern days, his vision of the beloved, the shadow beloved and of the beloved as a source of imagination etc. place him as a frontier poet today. His romantic feelings in union or in separation have endeared him among the readers.”

ઉપસહંાર : ૃઆમ, ડૉ.પડંા �ત BaavaBaUima: મા ંભાવો� ંુવિૈવ�ય જોવા મળે છે. કા�ય

ૃ ૃ�વ�પો� ંુવિૈવ�ય પણ આ સ�ંહમા ં���ટગોચર થાય છે. આ�િુનક સ�ં�ત

કિવતાઓની િવશષેતા એવા અછાદંસ પદોની રચનાની સાથ ેકિવએ આ

ુકા�યસ�ંહમા ં અ��ુ��, ઉપ�િત, વસતંિતલકા �વા છદંોનો પણ ્

ુચા�તાથી �યોગ કય� છે. કિવ� ંુશ�દસૌકય� દશા�વતી આ રચનાઓ

ૃસમજવામા ંસરળ છતા ંકા�ય સૌ�ઠવની ���ટએ પ�ર�ણૂ� છે. �ેમમા ં

િવરહ� ંુ વણ�ન હોય ક�, આ�યા��મકતા ક� પછ� સમાજની ન�ર

વા�તિવકતા ક� આ�િુનક સમાજની સમ�યાઓ� ંુવણ�ન હોય; તે સવમ� ા ં

ુકિવની �શળતા નજર� પડ� છે. તેથી, કોઈપણ વાચક કિવની BaavaBaUima: ના

ભાવોમા ં�લાિવત થયા િવના રહત� ો નથી.

1. ુ ૃપડંા, રબી���માર, ભાવ�િૂમ, અવા�ચીન સ�ં�ત સા�હ�ય પ�રષ�્,

વડોદરા, ૨૦૧૨, �.ૃ ૧૦2. એજન, �.ૃ ૨૮3. એજન, �.ૃ ૩૬4. એજન, �.ૃ ૩૮5. એજન, �.ૃ ૩૮6. એજન, �.ૃ ૧૫7. એજન, �.ૃ ૧૭8. એજન, �.ૃ ૪૫9. એજન, �.ૃ ૫૫

10. ૃ િમ�, અ�ણરંજન, કો�ટ��પરર� સ�ં�ત રાઈટ�ગ ઈન ઓડ�શા,

�િતભા �કાશન, �દ�લી, ૨૦૦૬, �.ૃ ૨૬૪11. ુ એજન, પડંા, રબી���માર, �.ૃ ૪૭12. ૃ ુ ૃ ��્, �ક ૨૮-૨૯, સ.ં, િમ� િશવ�માર, તથા િવ�ાલ બનમાલી, ��્

ભારતી, અ�હાબાદ, ૨૦૧૨-૧૩, �.ૃ ૮૨-૮૩.13. ુ એજન, પડંા, રબી���માર, �.ૃ ૬૨14. એજન, �.ૃ ૬૪15. એજન, �.ૃ ૬૫16. એજન, �.ૃ ૬૮17. એજન, �.ૃ ૭૪18. ૃ ��પિત, �તેા, અ મેર�ગો�ડ ઓફ મોડ�ન સ�ં�ત �લ��ચર, �� ુ

ભારતીય �કુ કોપ�ર�શન, �દ�હ�, ૨૦૧૪, �.ૃ ૧૧૩-૧૧૪19. ુ �યા ંજ, પડંા, રબી���માર, �.ૃ ૮૦20. �યા ંજ, િમ�, અ�ણરંજન, �.ૃ ૨૬૪

PARIPEX - INDIAN JOURNAL OF RESEARCH VOLUME-6 | ISSUE-5 | MAY-2017 | ISSN - 2250-1991 | IF : 5.761 | IC Value : 79.96

358 www.worldwidejournals.com