moral development in adolescence

5
તર ણાવથામા નૈતતક તવકાસ ડૉ . કેવલ ધારિયા

Upload: kevalandharia

Post on 22-Jan-2018

35 views

Category:

Education


0 download

TRANSCRIPT

Page 1: Moral development in adolescence

તરુણાવસ્થામાાં નૈતતક તવકાસ

ડૉ. કેવલ અંધારિયા

Page 2: Moral development in adolescence

નૈતતક તવકાસ

- ડૉ. એ. ફૂચ્સ અનસુાિ, મલૂ્યોની સાંપ્રાપ્તત તવષયક તત્પિતા વ્યક્તતના ૦૬થી ૨૫ વષષના

ગાળામાાં સવાષતધક હોય છે.

- નૈતતકતાનો સાંબાંધ મન અને આત્મા બાંને સાથે છે.

- બધાાં જ હતેઓુના પાયામાાં નૈતતકતાનો તવકાસ.

Page 3: Moral development in adolescence

નૈતતક તવકાસનો તબક્કા ઉંમિ લક્ષણો

૧.શાિીરિક ચેષ્ટા જન્મથી ૨ વષષ નૈતતકતાની તવભાવના સમજવા અસમથષ

૨. અહાંકેન્રી અવસ્થા ૨ થી ૬ વષષ નીતત-તનયમોનો શાબ્દિક અથષ કિે પણ સમજ ન હોય

૩. સહકાિમલૂક વતષન ૭ થી ૧૦ વષષ સમાજના તનયમો માટે આિશષ, ક્યાિેક આક્રોશ

૪. ‘હુાં – તમે’નો સ્વીકાિ ૧૧ થી ૧૨ વષષઅમતૂષ ચચિંતન વધતા સ્વનાાં તનયમોમાાં િસ પડે, મોટા સાથે

આંતિરક્રયાઓ કિી નૈતતક વતષનના તનયમો ઘડે, નૈતતક તશક્ષણ માટે ફળદ્રપૂ તબક્કો

૫. તલુનાત્મક તનષ્કષષ કોઈ પણ વય નૈતતકતાનો તવકાસ મલૂ્યધતમિતામાાં પાાંગિી શકે, શાિીરિક વય સાથે તેને અતનવાયષ પણે તનસ્બત નથી.

નૈતતક તવકાસ : જ્યા તપયાજેનો તસદ્ાાંત

Page 4: Moral development in adolescence

નૈતતક તવકાસ : કોલ્હબગષનો તસદ્ાાંત

- સ્વકેન્રી તબક્કો

- રૂરિગત

- રૂિીમતુત

- પિકેન્રી તબક્કો

- આત્માનો અવાજ

- બહજુન રહતાય

Page 5: Moral development in adolescence

નૈતતક તવકાસનાાં શૈક્ષચણક ફચલતાથો

- તશક્ષકોએ નૈતતકતાનો આિશષ પિૂો પાડવો જોઈએ.- રકશોિાવસ્થા નૈતતક સાંઘષષનો ગાળો છે તે બાબત ધ્યાન પિ લેવી.- નૈતતકતા સાંબાંધી નાની કે મોટી ઘટનાની ઉપેક્ષા ન કિવી, તશક્ષકે માગષિશષક બનવુાં.- ઘટનાઓ બને નરહ તો કાલ્પતનક પ્રસાંગો ઊભા કિી નૈતતક તશક્ષણ આપવુાં.- નૈતતક તકષ તવકસે તેવી ચચાષ કિાવવી.- તવદ્યાથીઓ સાથે મૈત્રીપણૂષ વ્યવહાિ કિી નૈતતક તશક્ષણ આપવુાં.- તવદ્યાથીઓની ઉંમિ અનસુાિ તેમની નૈતતક અવસ્થા ધ્યાન પિ િાખી ચચાષ કિવી.- નૈતતકતા સાંબાંધી દૃબ્ષ્ટકોણનુાં સામાન્યીકિણ તશક્ષકે કિતા િહવે ુાં જોઈએ.