vsi vsi [jj r`r `i si [o dgrg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ......

7
VSi VSi [jJ R`r `iSi [o_ DgRg4 ...યાસીન દલાલ હમણાં ચોથી ુઆરએ વીવીયાત ચ સાહયકાર આબેર કા#ુની જમજયતી હતી. કા#ુ , સા&’ અને નીશે નો એક ુગ હતો. ુરોપની , ઉપર આ બધા લેખકોએ 0ુબ ગાઢ અસર કર. એમનાં મનમાં અનેક 2દોલનો ઉભાં કયા4; એમનાં ચી6ને ખળભળાવી નાયાં. આ8 પણ 9ુર :ુનીયા એમની ;ૃતીઓને યાદ કરે છ ે અને વંદન કર ે છ ે. કા#ુની અ#ુક ;ૃતીઓ હ@મેશ માટે યાદગાર બની ગઈ છ ે. ખાસ કરને ‘આઉટ સાઈડર’ અને ‘Fલેગ’ ઉપરાત એ ‘હેFપી ડેથ’. એક પછ એક નવલકથામાં કા#ુએ માણસના મનમાં એવી Gુબકઓ લગાવી છે કે વાચકHું ચી6 ખળભળ ય અનઝં;ૃત થઈ ય. એણે ઉઠાવેલા ,Kોનો જવાબ હL માનવત શોધવા માટે ફાંફાં માર રહ છે. કા#ુ માનતો કે : ‘Lદગી નીરથ’ક છ ે એનો કોઈ અથ’ જ નથી.આવી નીરથ’કતાની અHુOુતી આપણને સPુને Qાર ેક તો થાય જ છે. આRુનીક સમાજનો ઢાંચો જ એવો ;ૃ&ીમ રતે ગોઠવાયેલો છે કે એમાંથી માણસને હતાશા જ મળે. અયારના વીમાં Qાંય સમાનતા નથી, Qાંય શાતી નથી અને Qાંય યાય નથી. અમીર વRુ અમીર બને છે અને ગરબ વRુ ગરબ બને છે. લોકો અનૈતીક બને તો પણ એમની 9ુ થાય છે. માલદાર માણસ વગદાર હોય છે. આવા ઢાંચા સામે કોઈ બળવો પોકારે યારે ટોચ ઉપર બેઠેલી પેલી મંડળ એને Tુપ કર દ ે છ ે અને કાયદાની અદાલત પણ એને મદદ કરતી નથી. પરણામે માણસ અતે ઉદાસીન બની ય છે. સમાજ અને ‘સંU;ૃતી’ એને ‘રોગ’ લાગવા માંડે છ ે. એનાથી એ છેટો

Upload: voque

Post on 09-Feb-2018

241 views

Category:

Documents


16 download

TRANSCRIPT

Page 1: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

VSi� VSi [jJ R`r `i Si [o_ DgRg4

...યાસીન દલાલ

હમણા ં ચોથી ���આુર�એ વી�વી�યાત ��ચ સાહ��યકાર આ બેર કા#નુી

જ�મજય�તી હતી. કા#,ુ સા&' અને ની�શનેો એક �ગુ હતો. �રુોપની ,� ઉપર આ

બધા લેખકોએ 0બુ ગાઢ અસર કર�. એમના ંમનમા ંઅનેક 2દોલનો ઉભા ં કયા4;

એમના ંચી6ને ખળભળાવી ના�યા.ં આ8 પણ 9રુ� :ુનીયા એમની ;ૃતીઓને યાદ

કરે છે અને વદંન કરે છે.

કા#નુી અ#કુ ;ૃતીઓ હ@મેશ માટે યાદગાર બની ગઈ છે. ખાસ કર�ને ‘આઉટ

સાઈડર’ અને ‘Fલેગ’ ઉપરા�ત એ ‘હFેપી ડેથ’. એક પછ� એક નવલકથામા ંકા#એુ

માણસના મનમા ંએવી Gુબક�ઓ લગાવી છે કે વાચકHુ ંચી6 ખળભળ� �ય અને

ઝ;ૃંત થઈ �ય. એણે ઉઠાવેલા ,Kોનો જવાબ હL માનવ�ત શોધવા માટે ફાફંા ં

માર� રહ� છે. કા# ુમાનતો કે : ‘L�દગી નીરથ'ક છે એનો કોઈ અથ' જ નથી.’ આવી

નીરથ'કતાની અHOુતુી આપણને સPનુે Qારેક તો થાય જ છે. આRનુીક સમાજનો

ઢાચંો જ એવો ;ૃ&ીમ ર�તે ગોઠવાયેલો છે કે એમાથંી માણસને હતાશા જ મળે.

અ�યારના વી�મા ંQાયં સમાનતા નથી, Qાયં શા�તી નથી અને Qાયં �યાય નથી.

અમીર વR ુઅમીર બને છે અને ગર�બ વR ુગર�બ બને છે. લોકો અનૈતીક બને તો

પણ એમની 9�ુ થાય છે. માલદાર માણસ વગદાર હોય છે. આવા ઢાચંા સામે કોઈ

બળવો પોકારે �યારે ટોચ ઉપર બઠેેલી પેલી મડંળ� એને Tપુ કર� દે છે અન ે

કાયદાની અદાલત પણ એન ેમદદ કરતી નથી. પર�ણામે માણસ અ�ત ેઉદાસીન

બની �ય છે. સમાજ અને ‘સUં;ૃતી’ એને ‘રોગ’ લાગવા માડંે છે. એનાથી એ છેટો

Page 2: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

ભાગે છે અને ‘આઉટ સાઈડર’ કે અજનબી બનીને LVયે �ય છે. Wગત ર�તે આ

નીરથ'કતાની એના ઉપર Vયાપક અસર પડે છે. કા#એુ આવી નીલXપતા ધરાવતા

માણસની ક પના કર�ને એના સાહ��યHુ ંસYન કરેZુ.ં

‘આઉટ સાઈડર’નો હ�રો @�રુસો ટ છે એ સાચો માણસ છે, મહોરા વગરનો

માણસ છે. મા મર� �ય છે તો પણ; એને :ુઃખ નથી થ] ુ.ં એટZુ ંજ નહ^; પણ એ

;ૃ&ીમ ર�તે :ુઃખ દશા'વતો પણ નથી. આજની :ુનીયામા ંમાણસ હરખ દશા'વે છે એ

પણ ;ૃ&ીમ ર�ત ે અને શોક દશા'વે છે એ પણ ;ૃ&ીમ ર�તે. આ નાયકને ;ૃ&ીમતા

આવડતી જ નથી. એને :ુનીયાના નીયમો, કાHનુ, કે ર�તીર�વાજો Uપશ'તા જ નથી.

એને ફ_ત તડકો, ઠંડ�, ખોરાક અને સે_સ 8વા ;ુદરતી આવેગો જ UપશX છે. એ

સવંેદનશીલ છે; પણ :ુ�યવી ર�તે નહ^. એક વખત દર�યાકાઠેં બેઠા ંબેઠા ંએનાથી

એક આરબHુ ં0નુ થઈ �ય છે; પણ અદાલતમા ંએ પUતાવો Vય_ત કરતો નથી.

બી� માણસો 8વો એ ‘સમ`ુ’ નથી. સમ`ુ માણસ હોય તો અદાલતમા ં Uવીકાર�

લેત; પણ @�સુો ટ એવો ‘સમ`ુ’ માણસ નથી. એ એવો માણસ છે 8 હ�રો હોવાના

કોઈ દેખાડા વીના સ�ય ખાતર મરવાHુ ંપસદં કરે છે. એ એટલો સાચો માણસ છે કે

8 લાગણી એણે અHભુવી નથી, એનો દેખાડો કરવા પણ એ તૈયાર નથી.

અમથેઅમથી :ુનીયામા,ં અમથેઅમaુ ં Lવન Lવતો માણસ, નીયમો અન ે

નૈતીકતાના વ] ુ'ળની બહાર નીકળ�ને સાચસેાTુ ંLવે તો એHુ ંLવન કેbુ ંહોય એની

આ નવલકથામા ંઅ:્ Oતુ વાત છે.

કા# ુ30 વરસની dમરે જ પોતાની કલમના જોરે સમe �રુોપમા ંમશPુર થઈ

ગયા; પણ એમને 34 વરસની ઉ@મરે જ કેટલાક વીવેચકો ફાડ� ખાવા માટે ટાપંીને

બેઠા હતા. એમણે ‘આઉટ સાઈડર’ પછ� ‘Fલેગ’ નામની નવલકથા લખી. બી�

Page 3: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

વી��fુમા ંજમ'નીએ �ાસં Lતી લીRુ ંઅન ેપેર�સ પણ જમ'ન તાબા હઠેળ આV�ુ.ં

કા# ુ �યારે પેર�સમા ં રહતેા હતા. એમણે જમ'નીનો `ુUસાથી ,તીકાર કયg. Lવના

જોખમે આમ ક�ુ4. �યારે બળવાખોરોHુ ં ‘કો@બેટ’ નામHુ ં સામયીક હ] ુ.ં કા# ુ એના

સહત&ંી હતા. સા&' અને કા# ુખભખેભા મીલાવીને કામ કરતા; પણ ધીમે ધીમે બh ે

સમL ગયા કે એમના અભીગમ `ુદા પડે છે. ��યુોક' શહરે વીશે સા&'નો અભીગમ

`ુદો હતો અને કા#નુો `ુદો હતો. સા&X એમ કiુ ં કે : ‘અમેર�કા રંગભેદ� છે અને

ભાગલાવાદ� છે. �યાનંો માણસ યા&ંીક બની ગયો છે. �યા ંમાણસને નીજjવ વU] ુ

ગણવામા ંઆવી છે.’ કા# ુ પણ અમરે�કાની #લુાકાતે ગયા. એમને ��યુોક' ગ@�ુ,ં

�યાનંી ગગનTુબંી ઈમારતો વીશે એમને કાઈં વાધંાજનક લાk�ુ ં નહ^. ઉલlંુ

��યુોક'ના ખોરાક, આઈસm�મ, nોડવનેી રોશની, �યાનંા ઝાઝબાર તેમ જ સીગરેટની

�હરેાતમા ંમoમાથંી Rમુાડો કાઢતા અમેર�ક� સૈનીકના ં કા#એુ વખાણ કયા4. �યાથંી

સા&'ને કા# ુસામે વાધંો પડpો. એમણે ટ�કા કર� કે કા# ુકોઈ #qેુ Uપrટ બનવાન ે

બદલે ગોળગોળ વાત કર�ને છટક� �ય છે. સા&' એ દ�વસોમા ંબી� વી��fુ Wગે

ધડાધડ લખતા હતા અને ખoખાર�ને બોલતા હતા �યારે કા# ુકહતેા કે Pુ ં કોઈપણ

�તની �હરે અભીVય_તી બાબતે કંટાળો અHભુવી રsો t.ં અ�યાય અને શોષણ

સામે બhે લડવા માગંતા હતા; પણ સા&'નો vકાવ ડાબેર� હતો. કા#એુ તમામ

રાજક�ય વીચારધારાથી પોતાની �તને :ુર રાખી હતી. એક તબwે એમણે એમ કiુ ં

કે આ માટે Pુ ંહ`ુ નાનો t;ં પણ કા# ુએક વાતમા ંUપrટ હતા કે કોઈપણ �તની

mા�તી પાછળનો હ]ે ુગમે તેટલો dચો હોય તો પણ; એના પાયામા ંતો નીતીમ6ા

હોવી જ જોઈએ. આદશ' સમાજની રચના માટે હ^સાનો આશરો લઈ શકાય નહ^.

સાxય ઉમદા હોય, તો yુ ંસાધનyfુ� ગૌણ બની �ય છે ? કા#Hુ ુ ંકહbે ુ ં ‘ના’ હ] ુ;ં

સા&'Hુ ં કહbે ુ ં ‘હા’ હ] ુ.ં કા# ુભાર9વુ'ક કહતેા કે સાધન yfુ હોbુ ંજ જોઈએ. જો કે

Page 4: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

એટZુ ંUવીકારતા કે શોષણ અસs બની �ય �યારે હ^સક વીરોધ જ{ુર� હોય છે; પણ

એમા ં પણ બળવાખોરોએ સયંમ રાખવો જોઈએ. પોતાની જ વાત સાચી છે એમ

જડતાથી માનbુ ંન જોઈએ. એણે વીચારbુ ંજોઈએ કે હ^સાથી કોઈHુ ંભZુ ંનથી થ] ુ.ં

પોતાની આ વીચારધારા કા#એુ 1951મા ં ‘ધ ર�બેલ’ નામની નવલકથામા ં

લખી. ટ�કાકારો તરત એમના ઉપર ]ટુ� પડpા. સા&'ને લાk�ુ ં કે કા# ુ કોઈ લેખક

નહ^; પણ સતં છે. એમના ત&ંીપદે ,કાશીત થતા સામયીકમા ં સમી|કે કiુ ં કે

કા#નુે 8 ,સીf� મળ� છે એને માટે એ લાયક નથી અને એમ પણ કiુ ંકે આદશgની

આડશમા ંકા# ુપોતાનો પલાયનવાદ tપાવી રsા છે. જવાબમા ંકા#એુ 16 પાનાનંો

પ& લ�યો. એમા ં એ સમી|કHુ ં નામ ન લ��ુ.ં સા&'ને સબંોધન ક�ુ4 અને એમ

લ��ુ ંકે તમે એમ માનો છો કે મા& ડાબરે� વીચારધારા જ સાચી છે; પણ એ ખોlંુ

છે. એમણે એમ પણ કiુ ંકે ,તીકાર વખતે LવHુ ંજોખમ લbેુ ંપડે છે. સા&' ભડક�

ગયા અને કા# ુ પર સીધો Pુમલો કયg અને કiુ ં કે બધા �ણ ે છે કે આપણે 10

વરસથી મી&ો છ�એ મને લાગે છે કે ત} મ�કમા ંલ��ુ ંછે; પણ Pુ ંતને 9tુ ંt ંકે :ુર

ઉભા ઉભા વાતો કરનાર ] ુ ંછો કોણ ? ]ુ ંUવાત�ંયનો #qુો બરાબર સમ�યો નથી.

એક વખતે ] ુ ંઅમને કેટલો Fયારો હતો !

કા#નુી ,સીf નવલકથાઓમા ં‘ધ Fલગે’નો પણ સમાવશે થાય છે. કા# ુમા&

આરામ0રુશીમા ંબેસીને લખનારા લેખક જ નહોતા; પણ કમ'શીલ પણ હતા. એમણ ે

અ Lર�યામા ંરહ�ને ઘણી ચળવળોમા ંસm�ય ભાગ લીધો હોઈ વીરોધીઓએ તઓેન ે

સમe માનવ�ત ઉપર આmમણ કરનાર શેતાન ગણાVયા. એક શહરેમા ંમરેલા dદર

ચારે તરફ દેખાય છે. તાવ અને ચાઠંાથંી પીડાતા માણસોની સ�ંયામા ંપણ વધારો

થતો રહ ે છે. થોડાક ખચકાટ બાદ ડૉ_ટરો Fલેગનો Uવીકાર કરે છે અને એ શહરેન ે

Page 5: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

બહારથી વી0lંુુ પાડ� દેવાય છે. કોઈ Wદર ન આવી શકે અને કોઈ બહાર પણ ન

જઈ શકે. બહારગામ ગયેલા લોકો બહાર જ અટવાઈ �ય છે અને શહરેમા ંઆવેલા

#લુાકાતીઓ શહરેમા ં જ ફસાઈ �ય છે. ગામમા ં WધાRુધંી ફાટ� નીકળે છે.

ચીજવU]ઓુની આયાત–નીકાસ પર ,તીબધંને લીધે લોકો ચીજવU]ઓુ ખર�દ�ન ે

સઘંરો કરવા માડંે છે. વેપાર�ઓ ભાવ વધાર� દે છે. કાળાબ�ર ફાટ� નીકળે છે,

લોકોનો ડૉ_ટરો પરથી પણ વી�ાસ ઉઠ� �ય છે, આખી નવલકથા એક ડૉ_ટરની

ડાયર�{ુપે લખવામા ંઆવી છે. એક પાદર� આને ‘માણસના પાપની ઈ�રે કરેલી

સ�’ કર�ને ગણાવે છે �યારે ડૉ_ટર સવાલ કરે છે કે, ‘બાળકો આ રોગનો આસાનીથી

ભોગ બને છે. પાપ કરવા 8ટલા ંમોટા ંપણ નથી થયા;ં તો પછ� ઈ�ર એમને કયા ં

પાપની સ� કરે છે ?’ ડૉ_ટર ની{ુ6ર રહ ે છે અને એ પણ માદંા પડે છે. એમન ે

Fલેગ નથી; છતા ંમર� �ય છે. લેખક કહવેા લાગે છે કે એમHુ ંમોત �fાથી થ�ુ ંછે.

અહ^ ટેરો નામનો માણસ ફરવા આVયો છે એ નાUતીક છે; છતા ં નૈતીકતા અન ે

આદશgનો આeહ રાખે છે. એમને નવાઈ લાગે છે કે ડૉ_ટર પણ આUતીક નથી; છતા ં

દદ�ઓની સારવારમા ંGુબેલા કેમ છે ? ડૉ_ટરને ,K 9છેુ છે. એ માને છે કે ઈ�ર�ય

આદેશને નામે માણસને ,લોભન આપવામા ંઆવે છે. એ એમ પણ માને છે કે ધમ'ન ે

વ�ચે લાVયા વીના સમાજમા ંનૈતીકતા �ળવી શકાય છે. એ ,K 9છેુ કે : ‘yુ ંઈ�ર

વીના માણસ સતં બની ન શકે ?’ ભલાઈ ખાતર ભલાઈ શQ છે. ઈ�રના ડરથી કે

Uવગ'ની લાલચ વીના પણ માણસ સારો બની શકે છે.

કા# ુની�શેથી ,ભાવીત હતા. ની�શે નીર��રવાદ� હતા. બી� વી��fુ સમય ે

એમણે પેર�સના ં અખબારોમા ં એક �હરેાત આપેલી. 8Hુ ં શીષ'ક હ] ુ ં : ‘ઈ�રHુ ં

અવસાન થ�ુ ં છે એમHુ ં ઉઠમ�ુ ં ફલાણા Uથળે અને આટલા વાkયે રા��ુ ં છે.’ એ

Page 6: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

દ�વસે 50 હ�ર માણસો એકઠા થયા. એમની સમ| ની�શએે 8 ભાષણ ક�ુ4 એ

નીર��રવાદ�ઓHુ ં બાઈબલ ગણાય છે. એમણે ,Kો 9છુ�ા કે : ‘ઈ�ર હોય તો

હ�ટલર 8વા �ર માણસને પેદા શા માટે કરે ? અને વી��fુમા ં8 કરોડો માણસો

મયા' એની જવાબદાર� કોની ? માયા' ગયલેાઓમા ંપાદર�ઓ પણ હતા, બાળકો પણ

હતા,ં મહ�લાઓ પણ હતી અને bfૃો પણ હતા. આ બધા ંનીદgષ Lવોની હ�યા કોણ ે

કર� ?’ કા#એુ શQતા બતાવી કે ઈ�ર વીના પણ સારા માણસ બની શકાય છે.

સારા બનવા માટે �fા જ{ુર� નથી. કોઈપણ માણસ નીrઠા9વુ'ક પોતાની ફરજ

બ�વે એ સાચો �fા� કહવેાય. પછ� એ ડૉ_ટર હોય કે વક�લ હોય, કે પછ�

સાધારણ ખેGુત હોય અથવા સરકાર� કમ'ચાર� હોય, #ળુ #qુો ,ામાણીકતા અને

નીrઠાનો છે. એમા ંઈ�રને વ�ચે લાવવાની કોઈ જ{ુર નથી.

કા# ુઅને સા&' સાહ��યકારો હતા. �ાસં, જમ'ની અને �kલે�ડના સાહ��યકારોએ

પોતાની ;ૃતીઓમા ંવી��fુની અસરોને બરાબર ઝીલી હતી અન ેસાબીત ક�ુ4 હ] ુ ંકે

‘સાહ��ય એ Lવાતા Lવનનો અને સમાજનો અર�સો છે.’ બી� વી��fુ પછ�

�રુોપની ,�મા ં Vયાપેલી ઘેર� હતાશા એમણે બરાબર સાહ��યમા ં ઝીલી બતાવી

�યારે ,K થાય છે કે �જુરાતી સાહ��યમા ંઆbુ ં કેમ જોવા મળ]ુ ંનથી ? આજનો

�જુરાતી લેખક જમીન ઉપર પગ રાખવાને બદલે હવામા ં ઉડે છે. એbુ ં કેટલાક

તટUથ નીર�|કોને લાગે છે. �જુરાતના ગોઝારા રમખાણો વીશે ભાkયે જ કોઈ

નવલકથા લખાઈ છે. કવીતા કે વાતા'મા ંપણ એના પડઘા બP ુઓછા પડpા છે. yુ ં

આ ‘,ો–એUટા�લીસમ�ેટ’ વલણ કહ� શકાય ?

...\gciV T^g^

Page 7: VSi VSi [jJ R`r `i Si [o DgRg4 fileમાણસના મનમાં એવી gુબક ઓ ... ઠંડ , ખોરાક ... યોક’ શહુ ર વીશે

‘�જુરાત સમાચાર’, દ�નીકમા ંવષgથી ��. ���� ���ની .`iHg] `idg]/ નામે

mા�તીકાર� અને લોક,ીય કૉલમ ,કાશીત થાય છે. તેના તા.13 ���આુર�,

2013ના Wકમાથંી ડૉ. યાસીન દલાલના અને ‘�જુરાત સમાચાર’ દ�નીકના

સૌજ�યથી સાભાર…

સ@પક': Oq. \gciV T^g^, માન:્ સપંાદક, ‘સૌજ�ય માRરુ�’ માસીક, ‘આશીયાના’,

5, સૌરાr� કલાકે�� સોસાયટ�, રાજકોટ-360 007 � : (0281-257

5327) �.����: [email protected]

નવી :ૃrટ�, નવા વીચાર, નbુ ં ચી�તન ગમે છે ? તેના પર�ચયમા ં રહવેા

નીયમીત આ ર�શનલ �લોગ http://govindmaru.wordpress.com/ વાચંતા રહો. દર

ymુવારે નવો લખે #કુાય છે. તમાર� મહનેત ને સમય નકામા ંનહ^ �ય તેHુ ંxયાન

રાખીશ... ..ગોવી�દ મા{ુ..

♦●♦●♦ ‘��ш�–�������’મા ં મોડેથી જોડાયેલા વાચકમી&ો, પોતાના સ�દભ'–

સeંહ સા{ુ કે પોતાના L�ા� ુવાચકમી&ોને મોકલવા ઈ�છતા હોય તે માટે, મારા

‘��������’ �લોગના � �–���� �� � �!� , આગલા બધા જ લેખોની પીડ�એફ

વષ'વાર ગોઠવીને #કુ� છે. સૌ વાચક મી&ોને �યાથંી જ જ{ુર� પીડ�એફ ડાઉનલોડ

કરવા વીન�તી છે.

�"��#к: GOVIND MARU, 405, Krishna Apartments, Wing - B, Opp. Balaji

Garden, BONKODE, KOPEKHAIRNE, Navi Mumbai – 400709 ���� :

8097 550 222 �.����: [email protected]

%&���� �'�(�: : [ E"J]: [ E"J]: [ E"J]: [ E"J] – [email protected]

� )* к��+ ���,х: 24/01/2014