banking std8 nikunj.pptx [autosaved]

21
Nikunj Patel e.Mail : nikunj31887@gmail. com

Upload: patel-nikunj

Post on 15-Jan-2017

109 views

Category:

Documents


13 download

TRANSCRIPT

Page 1: Banking std8 nikunj.pptx [autosaved]

Nikunj Patele.Mail : [email protected]

Page 2: Banking std8 nikunj.pptx [autosaved]

આપણે કામ કરી તો આપણે તે ના બદલામાં શંુ મળે છે ?

બોલ

પૈસા / રૂપિપયા

હવે બતાવો આપણે ક્યાં રહીએ છે ?

તો ધરમાં અને પૈસા /રૂપિપયા......

Page 3: Banking std8 nikunj.pptx [autosaved]

આ ચિ�ત્રમાં આપણે શંુ દેખાય છે?

પૈસા / રૂપિપયા ઝાડ ઉપરથી

આવતા હસે !

ના તો ક્યાથી આવે છે તે આવો

જેોઈએ ......

Page 4: Banking std8 nikunj.pptx [autosaved]

તો બાળકો પૈસા / રૂપિપયા પણ ક્યાં રહેતા હશે ને !....

હા . તો બતાવો તેમનંુ ધર ક્યાં છે ?

હા , તેમનંુ ધર બેન્ક છે .

તો તમે બેન્ક જેોઈ છે

ના , તો સારંુ આજેઆપણે બેન્કની કામગીરી પિવષે ભણી શંુ .

Page 5: Banking std8 nikunj.pptx [autosaved]

અલગ અલગ બેન્કો નંુ છે...

આ ચિ�ત્ર શાનંુ છે?

Page 6: Banking std8 nikunj.pptx [autosaved]

તો બાળકો બેન્કો કેટલા પ્રકારની હોય છે ?

સોસાયટી કો.ઓપ. રેટિટવ બેન્ક સરકારી બેન્કો ઇન્ટરનેશનલ વલ્ડ બેન્ક

આમ જુદા જુદા પ્રકાર ની બેન્કો આપણે જેોવામલે છે .

Page 7: Banking std8 nikunj.pptx [autosaved]

તો બાળકો બેન્ક માં પૈસા મૂકવા હોય તો શંુ જેોઈએ ?

ખાતંુ અને તેનંુ ફોમ

અને જરૂરી પુરાવા

• પાસપોટ4 , પાન કાડ4 , ડ્ર ાઇવિવંગ લાઇસન્સ , સરકારી ઓળખપત્ર ,

�ંૂટણી કાડ4 પૈકી ગમેતે એકની નકલ

• વીજળીબિબલ , રેશનકાડ4 ,ટેબિલફોન- બિબલ પૈકી ગમેતે એકની નકલ

Page 8: Banking std8 nikunj.pptx [autosaved]

બ�ત ખાાતાુાં-વધાુ લાોકાો આખતાુાં ખાોલાાવાે છાે અનાે બાેના=ક તાેમણાે નકાી કયાા પા=રમાાણાે વા=યાાજ આપાે છાે -આ ખાાતાાનાો માુખા=ય હાેતાુ બ�ત નાો છાે .

રચિાકરાીાંગ ખાાતાુાં -માાસચિાક બ�તયાોજનાા છાે .-આ ખાાતાાનાી માુદત ખાાતાુ ખાોલવતાી વખતાે નકા=કાી કરવાામાાાં આવાે છાે

કરના=ટખાાતાુાં (�ાાલાુ ખાાતાુાં )-નાાણાાનાી રાોજબરાોજ લાેવડ –દાેવડ કરનાારાા આ ખાાતાુાં ખાોળાાવાે છાે .-આ ખાાતાામાાાં બાેના=ક વા=યાાજ આપતાી નથાી .-આ સાેવાા માાટાે બાેના=ક ખાાતાેદાાર પાાસાેથાી જરાૂરાી �ાારા=જ વસાૂલાે છાે .

ખાતાના પ્રકાર

તો બાળકો બેન્ક માં કેટલા પ્રકારના ખાતા હોય છે ?

Page 9: Banking std8 nikunj.pptx [autosaved]

બેન્કમાં પૈસા જમા કરવા હોય તો શંુ કરવંુ પડે ?

બેન્કમાં જવંુ પડે જમાપાવતી

તો બતાવો આ ચિ�ત્ર શાનંુ છે ?

બેન્કમાં જવંુ પડે પછી પૈસા જમાપાવતી ની સ્લિ?લપ ભરવી પડે અને બેન્ક અચિધકારી ને રજુકરવી પડે પછી બેન્ક અચિધકારી

આપના પૈસા આપના ખાતામાં જમા કરે છે

Page 10: Banking std8 nikunj.pptx [autosaved]

બેન્કમાં પૈસા મુક્યાં છે તે આપણે જેોઈતા હોય તો શંુ કરવંુ પડે ?

બેન્કમાં જવંુ પડે

પછી ચિ�ત્ર માં દેખાતી પૈસા ઉપાડવાની સ્લિ?લપ ભરવી પડે

અને બેન્ક અચિધકારી ને રજુકરવી પડે પછી બેન્ક અચિધકારી આપણે પૈસા

આપસે

Page 11: Banking std8 nikunj.pptx [autosaved]

બેન્કમાં આપના ખાતામાં કેટલા પૈસા મુક્યાં છે તે આપણે જોણવંુ હોય તો શંુ કરવંુ પડે ?

પછી સામે ચિ�ત્ર માં દેખાતી બુક આપવી પડે પછી બેન્ક અચિધકારી તેને કોમ્પુટર ની મદદથી પિપ્રન્ટ

કરી આપસે

બેન્કમાં જવંુ પડે

Page 12: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો નીચેનંુ ચિચત્ર શાનંુ છે?

કાડ,

હા તે ATM (Automated Teller Machine ) અને ડેબિબટ કાડ, છે

પણ સેનંુ કાડ, છે ? અને તેનંુ નામ શંુ છે ?

તેનો શંુ ઉપયોગ છે ?

• હા બેન્ક માં ગયા વગર ATM મસીન થી ATM કમ ડેબિબટ કાડ, મદદ થી પૈસા ઉપાડી સાકીએ છે

• કોઈપણ ખરીદી કરવી હોય તો ખરીદી કરી તેના પૈસા ચૂકવી સપિકયે છે .

• ઓનલાઈન ખરીદી કરી સપિકએ છે

Page 13: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો પૈસા કોઈ ને આપવા છે ?

તો �ેક લખવો પડે ને તો ...

તેનોસો ઉપયોગ છે ?

• કોઈ ને પૈસા રોકડા ના આપવા હોય તો તેને તેમના નામનો �ેક

તારીખ લખી આપી દેવાથી તે વ્યસ્લિCત તેના ખાતામાં ભરી પૈસા

લઈ શકે છે• કોઈ વ્યસ્લિCત દૂર રહે છે અને

આપણે તેને પૈસા મોકલવાના છે તો તેને �ેક લખી આપી શકાય છે

ચેકના પ્રકાર

બૅરર ચેક ઓડ, ર ચેક ક્રોસ્ડ ચેક

Page 14: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો આ ચિ�ત્ર શાનંુ છે?

ક્રોસ્ડ �ેક નંુ છે

તેનો શો ઉપયોગ છે ?

• કોઈ ને પૈસા રોકડા ના આપવા હોય તો તેને તેમના નામનો �ેક

તારીખ લખી �ેક ઉપર એકાઉન્ટ પેઇ કે ક્રોસ્ડ કરી દેવાથી તે વ્યસ્લિCત તેના ખાતામાં ભરી પૈસા લઈ સકે

છે .

• આવા �ેક ને એકાઉન્ટ પેઇ કે ક્રોસ્ડ �ેક કહે છે .

Page 15: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો આ ચિ�ત્ર શાનંુ છે?

ઓડ4 ર �ેક નંુ છે તેનો શો ઉપયોગ છે ?

• �ેકમાં નામની ખાલી જ્ગ્યા પછી ઓર બેરર લખેલંુ હોય છે તેના આગળ કોય વ્યકતી નંુ નામ લખી પછી જે ઓર બેરર લખેલૂ છે તેના ઉપર લીટી મારી દેવામાં

આવે તો તે ઓડ4 ર �ેક બની જોય છે .

• આવા �ેક માં બેન્ક વ્યકતી ની નામની ખાતરી કરી તેણે નાણાં �ૂકવે છે

Page 16: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો આ ચિ�ત્ર શાનંુ છે?

બેરર �ેક નંુ છે તેનો શો ઉપયોગ છે ?

• �ેકમાં તારીખ લખેલી હોય અને નામની જગ્યા એ પોતે self

લખેલંુ હોય , ની�ે ખાતેદારે સહી અને રકમ ભરેલી હોય તેવા �ેક ને બેરર �ેક કહેવાય છે

Page 17: Banking std8 nikunj.pptx [autosaved]

હવે બાળકો બતાવો ની�ેનંુ ચિ�ત્ર શાનંુ છે?

ડિડમાન્ડ ડ્ર ાફ્ટ નંુ છે

• ડિડમાન્ડ ડ્ર ાફ્ટ માટે બેન્ક માં એક ફોમ ભરવાનંુ હોય છે

તેમાજ નાણાં અને તેનો �ાજ4 ભરી દેવાનો હોય છે• – ડિડમાન્ડ ડ્ર ાફ્ટ બે પ્રકારના હોય છે ઓડ4 ર

અને એકાઉન્ટ પેઇ• ડિડમાન્ડ ડ્ર ાફ્ટ કોઈ વ્યકતી , સંસ્થા કે કંપની ના

નામનો હોય છે

Page 18: Banking std8 nikunj.pptx [autosaved]

તો આપણે બેન્ક પિવશે એક �લચિ�ત્ર જેોઈ શંુ

તમને મજો આવી

Page 19: Banking std8 nikunj.pptx [autosaved]

?વાધ્યાય

1. �ેક ના કેટલા પ્રકાર છે?

................

૨ . ક્યા ખાતા માં વ્યાજ મળતંુ નથી ?

............

૩. ડિડમાન્ડ ડ્ર ાફ્ટને ટૂકમાં શંુ કહે છે?

...........

૪. બેન્ક માં ખાતંુ ખોલવનાર શંુ કહેવાય છે ?

........

૫ . નાણાકીય વ્યહારોની �ોપડીને શંુ કહે છે.

............

Page 20: Banking std8 nikunj.pptx [autosaved]

��ા4• ધોરણ ના બધા પિવધાથી4 ઑ માથી ૪ - ૫ પિવધાથી4ઑ નંુ ગ્રૂપ બનવી , તેમણે

બેન્કમાં થતી અલગ અલગ બેન્કની કામગીરી કરવા કહો .

• પિવધાથી4 કોય વખત બેન્ક માં ગયા હોય તો તેમણે જેોયેલી બેન્કની કામગીરી પિવષે ��ા4 કરવા કહો

• તેમના ધરે બેન્ક નંુ કોઈ સાપિહત્ય હોય તો તેના પિવષે માપિહતી બોલવા કહો.• જેો તે સરકારી સહાય લે છે તો તેમનંુ ખાતંુ કઈ બેન્ક માં છે તે પૂછો .

Page 21: Banking std8 nikunj.pptx [autosaved]

આભાર